ગાંધીનગરના સિરિયલ કિલરની ગૂંથ્થી હજી ગાંધીનગર પોલીસ માટે કોયડા સમાન બની રહી છે, ત્યારે ગાંધીનગરમાં સીરિયલ કિલર મામલે કેસની તપાસ હવે CID ક્રાઈમ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા પાર્કમાં હિપોપોટેમસ, રિંછ, વ્હાઈટ બેંગાલ ટાઈગર જેવા પ્રાણીઓને રાખવાએનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બીજા રાજ્યોમાં સિંહ આપવાની પ્રક્રિયા તેજ થઈ છે. એવરેસ્ટના બેઝ કેમ્પની પાસે ઉભેલી અંજલી કુલકર્ણી ખૂબ જ ઉત્સાહિત હતી. તેની સામે એવરેસ્ટ હતો તેના શિખર પર જવા માટે કેટલીય વખત પોતાના સપનાને ફતહ કર્યા હતા. હવામાન વિભાગની તરફથી ચોમસાને લઇ બીજા અંદાજો પણ રજૂ કરાયા છે. હવામાન વિભાગના મતે અલ નીનોની ઉપસ્થિતિની અસર અડધા ચોમાસે દેખાશે.સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ગીરના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રને આપવા CMની મંજુરી, બદલામાં ગુજરાતને શું મળશે?

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા પાર્કમાં હિપોપોટેમસ, રિંછ, વ્હાઈટ બેંગાલ ટાઈગર જેવા પ્રાણીઓને રાખવાએનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બીજા રાજ્યોમાં સિંહ આપવાની પ્રક્રિયા તેજ થઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-2:  સુરત પોલીસ ફરી ચર્ચામાં, આરોપીને ઢોર માર મારતા PI, PSI સહિત 5 સામે ગુનો દાખલ

રાજ્યની પોલીસ પર એકવાર ફરીથી ભીંસમાં મૂકાઇ છે. હાલ સુરતનાં ખડોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલ એક આરોપીને પોલીસે ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ગાંધીનગર સિરિયલ કિલરનું રહસ્ય વધુ ઘેરું બનતા લેવાયો મોટો નિર્ણય

ગાંધીનગરના સિરિયલ કિલરની ગૂંથ્થી હજી ગાંધીનગર પોલીસ માટે કોયડા સમાન બની રહી છે, ત્યારે ગાંધીનગરમાં સીરિયલ કિલર મામલે કેસની તપાસ હવે CID ક્રાઈમ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: એવરેસ્ટનો ખોફનાક મંજર…દોરડા પર લટકતા હતા મૃતદેહો, તો કેટલાંક શબની ઉપરથી ચાલતા

એવરેસ્ટના બેઝ કેમ્પની પાસે ઉભેલી અંજલી કુલકર્ણી ખૂબ જ ઉત્સાહિત હતી. તેની સામે એવરેસ્ટ હતો તેના શિખર પર જવા માટે કેટલીય વખત પોતાના સપનાને ફતહ કર્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-5: નવા HRD મંત્રી નિશંક પાસે બોગસ ડિગ્રી? નામની આગળ ડૉકટર લખવા પર ઉઠ્યા પ્રશ્ન

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)માં ડિગ્રી વિવાદ થોભવાનું નામ લેતું જ નથી. હવે નવા બનેલા માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ કથિત ફેક ડિગ્રી વિવાદમાં પોતાને ઘેરાતા જોઇ શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: હવામાન વિભાગે કરી મોટી આગાહી, દેશના આ વિસ્તારોમાં પડશે ઓછો વરસાદ

હવામાન વિભાગની તરફથી ચોમસાને લઇ બીજા અંદાજો પણ રજૂ કરાયા છે. હવામાન વિભાગના મતે અલ નીનોની ઉપસ્થિતિની અસર અડધા ચોમાસે દેખાશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત, 6 ઘાયલ

અમેરિકામાં થયેલ માસ શૂટિંગની ઘટનાએ ફરી એકવખત દુનિયાને ચોંકાવી દીધી છે. હવે અહીં એક સરકારી ઓફિસમાં ફાયરિંગના સમાચાર છે, જેમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે બીજા 6 લોકો ઘાયલ થયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: અમેરિકાએ મોદી સરકારને આપ્યો તગડો ઝાટકો, ભારત પાસેથી આંચકી લીધો આ દરજ્જો

અમેરિકાએ ભારતને મળેલ Generalized System of Preferences (GSP) ટ્રેડ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે. જે પાંચ જૂનથી લાગૂ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આની જાહેરાત કરી દીધી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: અમિત શાહનાં ગૃહમંત્રી બનવાની ખુશીમાં આ ફિલ્મ ડાયરેક્ટરે એવું કહ્યું કે વિપક્ષને લાગશે મરચા

આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અને મોદીએ સિક્કો પાડી દીધો છે અને 300થી વધારે બેઠકો સાથે જીત હાંસલ કરી છે. ફરીવાર મોદી સરકાર સત્તામાં વાપસી કર્યાં બાદ મોદી સહિત 57 સભ્યોએ ગુરૂવારે શપથ ગ્રહણ કર્યાં.

વધુ વાંચવા કરો ક્લિક-10: દોસ્ત બનાવવામાં મદદ કરશે ફેસબુકનો આ ઈમોશનલ રોબોટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઈમોશનલી સેન્સેટિવ રોબોટ્સ બનાવવાનું વિચારી રહ્યા છે. આ રોબોટ્સ આસપાસની દુનિયાનું નિરિક્ષણ કરવાની સાથે વસ્તુઓ અને માણસોને પણ ઓળખશે. 

વધુ વાંચવા કરો ક્લિક-11: લાલ ચકામાની સમસ્યાને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય, કરો બસ આટલું

વધતી જતી ગરમીને લીધે સ્વાસ્થ્ય સહિત ત્વચાને પણ નુકસાન થાય છે. ગરમીના કારણે એલર્જી, બળતરા, દાદર, ખંજવાળ, ફુલ્લીઓ અને લાલ ચકામા થવા સામાન્ય છે. તડકાના સંપર્કમાં આવવાથી વધારે લોકોની સ્કિન લાલ થઇ જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: આજથી ખુલ્યા શ્રદ્ધાળુઓ માટે હેમકુંડ સાહિબના કપાટ, હિમાલય સ્થિત આ સ્થળનું અનેરૂ મહત્વ

ઉચ્ચ ગઢવાલ હિમાલયમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ શીખ તીર્થસ્થળ હેમકુંડ સાહિબના કપાટ શીતકાલીન પછી શનિવારે આજથી શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવશે. સવારે 9 કલાકથી શ્રદ્ધાળુઓનો મોટો જથ્થો અહીં આવી પહોંચશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM: હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગીરના સિંહ કર્ણાટક-આંધ્રને આપવા CMની મંજુરી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/topheadline-01-jun-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News

0 Comments