News@12 PM: લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, કેદારનાથમાં મોદીએ શરૂ કરી પૂજા
વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીની વૈશાખી પૂનમે નીકળતી પરંપરાગત નગરયાત્રા 18મી મે શનિવારના રોજ ભવ્ય નગરયાત્રા નીકળી હતી. અંતિમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. આજે તેઓ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરશે. સુરતના ડીંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવખત સામે આવ્યો છે. ડીંડોલીમાં 20થી 25 જેટલા અસમાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હવે ફ્લેટ કે મકાન તૈયાર કરવા માટેની સીમા અવધી વધારી દેવામાં આવી છે, આયોગનું કહેવું છે કે જો બિલ્ડર એક વર્ષથી વધારે મોડુ કરે તો ગ્રાહક રીફંડ માટે દાવો કરી શકે છે. સહિતના સમાચાર
વધુ વાંચવા કરો ક્લિક-1: આજે ઉંઝામા નીકળી માં-ઉમિયાની જાજરમાન નગરયાત્રા, જાણો કયા કયા રૂટો પર ફરશે નગરયાત્રા
વધુ વાંચવા કરો ક્લિક-2: અંતિમ ચરણના મતદાન પહેલા અમિત શાહે આ પવિત્રધામે માથું ટેકવ્યું, પરિવાર સાથે કર્યા દર્શન
અંતિમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. આજે તેઓ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરશે. અમિત શાહ પરિવાર સાથે 8થી 11 વાગ્યા સુધી દર્શન અને પૂજનવિધિ કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-3: કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, પરિવાર સાથે ગયો હતો ફરવા
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનો રોડ અકસ્માત પશ્ચિમ બંગાળમાં થયો હોવાનો અહેવાલ મળી રહ્યા છે. આ રોડ અકસ્માતમાં કગથરાના પુત્રનું દુ:ખદ મોત થયું છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: બાબા કેદારનાથમાં PM મોદીએ શરૂ કરી પૂજા, 12,250 ફૂટની ઉંચાઈએ ખાસ ગુંફામાં કરશે ધ્યાન
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર પડધમ થંભી ગયા છે. આવતી કાલે મતદાન થનાર છે. સૌકોઈની નજર હવે આવતી કાલે 19મે એ થનારા મતદાન અને 23મી મે એ સામે આવનારા પરિણામો પર અટકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: કેદારનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હટકે લૂક, જાણો તેમણે પહેરેલા ખાસ પોષાક વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના શરણે પહોંચ્યા છે. અહીં તેમણે પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ પીએમ મોદી કેદારનાથમાં આવેલી ખાસ ગુંફામાં ધ્યાન ધરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રાત્રી રોકાણ કરશે.
વધુ વાંચવા કરો ક્લિક-6: ઘર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર, પઝેશનમાં મોડુ થશે તો મળશે રિફંડ
હવે ફ્લેટ કે મકાન તૈયાર કરવા માટેની સીમા અવધી વધારી દેવામાં આવી છે, આયોગનું કહેવું છે કે જો બિલ્ડર એક વર્ષથી વધારે મોડુ કરે તો ગ્રાહક રીફંડ માટે દાવો કરી શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019નું ગીત થયું લોન્ચ, જાણો શું છે તેનું નામ
ક્રિકેટનું મહાપર્વ વર્લ્ડકપ આગામી 30મી મે થી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાશે. આઈપીએલ પુરી થઈ ગઈ છે ત્યારે વર્લ્ડકપનો આનંદ બેવડાયો છે. દુનિયાભરના કરોડો ચાહકોને ચાતક નજરે તેની રાહ જોઈ રહ્યાં છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: લ્યો બોલો….ફોટો સેશન છોડી પત્ની પ્રિયંકાનો ડ્રેસ સરખો કરવા લાગ્યો પતિ નિક
પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડી પોપ્યુલર કપલ્સમાંથી એક છે. આ બન્ને ઘણી વખત અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે. જ્યારે હવે નિકે પ્રિયંકા માટે કંઈક એવું કર્યું જેને જોઈ માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ ત્યાં હાજર દરેક વ્યક્તિ હેરાન થઈ ગયા.
વધુ વાંચવા કરો ક્લિક-9: Facebook લાવ્યુ એક ખાસ ફિચર, ખાસ મિત્રોનાં થશે ‘પારખા’
ટેકનોલોજીના આ યુગમાં હાલ સોશિયલ મીડિયા પર સૌ કોઈ એક્ટીવ રહે છે. પહેલા કરતા આજે વધારે સમય લોકો સોશિયલ મીડિયા પર વ્યતિત કરે છે તેવામાં Facebook પોતાના 2 અરબ 30 કરોડ યૂઝર્સ માટે ન્યૂઝ ફીડમાં ફેરફાર કરી રહ્યુ છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: ભૂલથી પણ ન કરવી જોઇએ આ ભૂલ, નહીંતર વાળને થશે નુકસાન
વાળને સ્વસ્થ રાખવા માટે વાળની યોગ્ય રીતે સાચવણી કરવી જરૂરી છે. યોગ્ય આહાર, પૂરતા પાણીનું સેવન, થોડીક એક્સરસાઇજ, તેલની માલિશ અને યોગ્ય શેમ્પુનો ઉપયોગ સહિત તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વધુ વાંચવા કરો ક્લિક-11: નહીં જાણતા હોવ દાડમના લાકડાનું ધાર્મિક મહત્વ, પૂજા કરવાથી શત્રુઓ રહે છે દૂર
દરેક ફળનું તેનું પોતાનું અલગ મહત્વ છે. તેમાથી જો દાડમની વાત કરીએ તો તેને સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ઉચિત માનવામાં આવે છે. જ્યારે ધાર્મિક દ્રષ્ટિથી પણ તેનું મહત્વ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: લલિત કગથરાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, કેદારનાથમાં મોદીએ શરૂ કરી પૂજા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/headlines-on-18th-may-till-12-pm/
via Best Gujarati News
0 Comments