News@03 PM: સુરતમાં કળિયુગી દિકરાની પાપલીલા, ક્લિન ચિટ મામલે ECમાં જ બખડજંતર
કુવૈતના દરિયામાં ગુજરાતી માછીમારો પર ચાંચિયાઓઓ કર્યું ફાયરિંગ. ઘોર કળિયુગ! સુરતમાં પુત્રએ પિતાની હત્યા કરી મૃતદેહ કારખાનામાં જ દાટ્યો, અને પછી…!!! ક્લિન ચિટ મામલી ECમાં મતભેદો આવ્યા સામે, CECનો કમિશનર લવાસાને જવાબ. ઈરાનની ખુલ્લી ધમકી, અમારી મિસાઈલોના નિશાને અમેરિકી યુદ્ધ જહાજો. દેવાળીયા પાકિસ્તાનના ખસ્તા હાલ, કર્મચારીઓને સરકારી પૈસે ચા પણ નહીં મળે. વાંકાનેરના મનસુખભાઇએ કર્યો ઇકો ફ્રેન્ડલી ફ્રીઝનો આવિષ્કાર. Cannes 2019: બીજી વાર રેડ કારપેટ પર દેખાઈ દીપિકા પાદુકોણ, ‘ડ્રામેટિક’ લુકથી થઈ ટ્રોલ સહિતના સમાચાર
વધુ વાંચવા કરો ક્લિક-1: કુવૈતના દરિયામાં ગુજરાતી માછીમારો પર ચાંચિયાઓઓ કર્યું ફાયરિંગ, વલસાડના માછીમારનું મોત
વધુ વાંચવા કરો ક્લિક-2: ઘોર કળિયુગ! સુરતમાં પુત્રએ પિતાની હત્યા કરી મૃતદેહ કારખાનામાં જ દાટ્યો, અને પછી…!!!
વધુ વાંચવા કરો ક્લિક-3: ક્લિન ચિટ મામલી ECમાં મતભેદો આવ્યા સામે, CECનો કમિશનર લવાસાને જવાબ
લોકસભાની ચૂંટણી વચ્ચે જ ચૂંટણી પંચમાં આંતરીક મતભેદ સામે આવ્યા છે. આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનરે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જરૂરી નથેહે કે પંચના તમામ સભ્યો એક જ વિચાર પર સહમત હોય.
વધુ વાંચવા કરો ક્લિક-4: ઈરાનની ખુલ્લી ધમકી, અમારી મિસાઈલોના નિશાને અમેરિકી યુદ્ધ જહાજો
અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધ સંબંધો વધુને વધુ વણસી રહ્યાં છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંબંધો પર કહી ચુક્યાં છે કે, અમેરિકા યુદ્ધની દિશામાં આગળ નથી વધી રહ્યું.
વધુ વાંચવા કરો ક્લિક-5: દેવાળીયા પાકિસ્તાનના ખસ્તા હાલ, કર્મચારીઓને સરકારી પૈસે ચા પણ નહીં મળે
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ને વધુ ડામાડોળ થઈ રહી છે. તે ચીન સહિતના દુનિયાના દેશો પાસે કટોરો લઈને રીતસરની ભીખ માંગી રહ્યું છે. તાજેતરમાં જ આઈએમએફએ પાકિસ્તાન લોન તો આપી છે પણ કેટલીક આકરી શરતો પણ મુકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: વાંકાનેરના મનસુખભાઇએ કર્યો ઇકો ફ્રેન્ડલી ફ્રીઝનો આવિષ્કાર, જાણીને તમે પણ કહેશો વાહ…!!!
ફ્રીઝની કિંમતતો ઉનાળામાં જ સમજાય…પણ જેની પાસે ઇલેક્ટ્રિક ફ્રીઝ ખરીદવાના પૈસા ના હોય એમણે શું ફ્રીઝને? શું ફ્રીઝની વાત તેમને તો બધુ ભૂલી જવાનું? મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા મનસુખભાઈએ ગરીબો માટે એક ખાસ સસ્તા અને ઇકો ફ્રેન્ડલી ફ્રીઝનો આવિષ્કાર કર્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: ‘લક્ષ્મી બોમ્બ’માં ટ્રાન્સજેન્ડર ભૂત બનશે અક્ષય કુમાર, ‘First Look’ જોઈ ફેન્સ થયા Crazy
અભિનેતા અક્ષય કુમાર બોલિવૂડના એવા એક્ટર્સમાંથી એક છે જે તેના પાત્ર અને એક્ટિંગથી દર વખતે દર્શકોને હેરાન કરે છે. હવે એક વાર ફરી અક્ષયે આવું જ કંઈક કર્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: Cannes 2019: બીજી વાર રેડ કારપેટ પર દેખાઈ દીપિકા પાદુકોણ, ‘ડ્રામેટિક’ લુકથી થઈ ટ્રોલ
બોલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સતત બે દિવસથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં તેની સુંદરતા અને અદભૂત લુકથી લોકોને હેરાન કરી રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: ટચૂકડા શેતુરના સેવનથી નહીં લાગે તરસ, થાક પણ થશે ઓછો
ગરમીમાં વધારો થઇ રહ્યો છે તો દરેક લોકો ઠંડુ ખાવાના અને પીવાના શોખીન હોય છે.આ ઋતુમાં કેટલાક એવા ફળ હોય છે જે શરીને ખૂબ ઠંડક પહોચાડે છે આ ફળોમાંથી એક છે શેતૂર.
વધુ વાંચવા કરો ક્લિક-10: ગરમીમાં પરસેવાની દુર્ગંધથી બચાવશે આ અસરકારક ઘરેલુ નુસખા
ઉનાળાની ઋતુમાં શરીરના તાપમાન વધવાથી પસીનાની દુર્ગંધ પરેશાનીનું કારણ બની જાય છે. જો કે ગરમીમાં પસીનો આવવો એ સામાન્ય વાત છે, એમાંય કેટલીક વાર અંડર આર્મ, પગ, હથેળીઓ વગેરેમાંની દુર્ગંધથી આપણે શરમિંદા બનવું પડે છે,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@03 PM: સુરતમાં કળિયુગી દિકરાની પાપલીલા, ક્લિન ચિટ મામલે ECમાં જ બખડજંતર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/top-headlines-on-18th-may-till-03-pm/
via Best Gujarati News
0 Comments