અભિનેતા દાનિશ અખ્તર અને નાદિયા શેખના ઘરમાં ટૂંકસમયમાં કિકિયારીઓ ગુંજવાની છે. તેમના ઘરે નવા મહેમાનનું આગમન થવાનું છે. દાનિશની પત્ની નાદિયા ગર્ભવતી છે. દાનિશે ૨૦૧૮માં જાન્યુઆરીમાં ગર્લફ્રેન્ડ નાદિયા સાથે નિકાહ કર્યા હતા. ટેલિવિઝન શો સિયા કે રામમાં હનુમાનનું પાત્ર ભજવનાર દાનિશ અખ્તર કલર્સના શો શ્રીમદ્ ભાગવતમાં જોવા મળવાનો છે. આ શોમાં પણ તે હનુમાનની ભૂમિકા ભજવવાનો છે. આ શોની શરૂઆત બીજી જૂનથી થવાની છે. આ શો સવારે ૧૧ વાગ્યે ચેનલ પર પ્રસારિત થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટીવી પરનો હનુમાન અભિનેતા દાનિશ અખ્તર પહેલીવાર પિતાનું પાત્ર ભજવશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/tv-on-hanuman-actor/
via Best Gujarati News

0 Comments