બોલિવૂડ ફિલ્મમેકરોને જૂની મૂળ ફિલ્મોની રિમેક બનાવવાનો ચસ્કો લાગી ગયો છે. ફિલ્મમેકર ડેવિડ ધવને પોતાની કોમેડી ફિલ્મ જુડવાની રિમેક જુડવા ટુ બનાવ્યા બાદ હવે ગોવિંદા અભિનીત ફિલ્મ કુલી નંબર વનની રિમેક બનાવવાનો નિર્ણય કર્યો છે. આ રિમેક ફિલ્મમાં સારા અલી ખાન અને વરુણ ધવન લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ અઝેરબેજનની રાજધાની બકુ શહેરથી શરૂ થવાનું છે. ડેવિડે આ અંગે જણાવ્યું હતું કે હું શૂટિંગ માટે લોકેશન શોધી રહ્યો હતો ત્યારે હું આ શહેરમાં ગયો હતો. આ શહેર ધરતી પરનું સ્વર્ગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કુલી નંબર-૧ની રિમેક ફિલ્મનું શૂટિંગ બકુ શહેરથી શરૂ કરવામાં આવશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/coolie-number-1s-remake-movie/
via Best Gujarati News

0 Comments