સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરી બોલિવૂડમાં ફિલ્મ મલાલથી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર રિલીઝ કરાયો છે. ફિલ્મ પદ્માવત બાદ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી એક મ્યુઝિકલ ફિલ્મ મલાલ લઈને આવ્યા છે. ફિલ્મ એક રોમેન્ટિક લવ સ્ટોરી છે જેનું દિગ્દર્શન મંગેશ હડાવલેએ કર્યું છે. ફિલ્મના નવા પોસ્ટરમાં નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ૨૮ જૂનના સ્થાને હવે પાંચમી જુલાઈએ રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લીલા ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ મલાલ હવે પાંચમી જુલાઈએ રિલીઝ થવાથી છે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/green-benedictine-romantic/
via Best Gujarati News

0 Comments