ન્યુયોર્કમાં રહેનારા નેપાલનાં ડિઝાઇનર પ્રબલ ગુરંગએ અફવાઓને ફગાવી દીધી કે, જેમાં કરન જોહર સાથે તેના રોમાન્ટિક સંબંધોની વાતો થતી હતી. બંન્નેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી કે જે હવે પ્રબલે ડિલેટ કરી નાખી છે. પ્રબલ ગુરુએ હવે ટ્વિટર પર સ્પષ્ટીકરણ આપ્યું છે કે કરણ જોહર માત્ર એમનાં સૌથી પ્યારા દોસ્ત છે.

પ્રબલે લખ્યું કે, શુ અમે થોડી મજાક કરી શકીએ છીએ? મને એ કહેતા દુખ થાય છે અને નિરાશા પણ અનુભવાય છે. સીધી રીતે કે પછી આડી રીતે હું ક્યાંક કરણ જોહર સાથે રોમેન્ટિક સંબંધમાં નથી. મે સોશિયલ મીડિમાં આ તસવીર માત્રને માત્ર બોલિવૂડ, એની નાટકિયતા અને મધુબાલા પ્રત્યેમાં મારા પ્યારા મિત્ર કરણ જોહરની કરી હતી.

પ્રબલે આગળ કહ્યું કે, આ ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. હું અને કરણ કોઈ જ પ્રકારનાં રિલેશનશીપમાં નથી. અમે બંન્ને માત્ર સારા દોસ્ત છીએ. હાં હું છેલ્લાં પાંચ વર્ષથી રોમેન્ટિક રિલેશનશીપમાં છું પણ એ કોઈ બીજું છે. કરણ જોહર નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કરણ સાથેના સબંધોને લઇને પ્રબલે કર્યો આવો ખુલાસો, કહ્યું રિલેશનશીપમાં છું પણ… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/designer-prabal-gurung-taking-about-karan-johar-relationship/
via Best Gujarati News

0 Comments