ઇશાન ખટ્ટર અને જ્હાનવી કપૂરે ધડક સાથે સાઇન કરી ત્યારથી લઇને અત્યાર સુધી બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. તેથી જ બંને એકબીજા સાથે ડેટ કરતા હોવાની ચર્ચા ચાલી હતી. આ અંગે ઇશાનને નેહા ધૂપીયાના એક ટોકશોમાં પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યુ હતું કે ખરેખર મારો પહેલો પે્રમ જ્હાનવી નહીં, પણ કોફી છે. મારા જીવનમાં અત્યારે કે ગમે ત્યારે બીજી કોઇપણ છોકરી આવશે તો તે કોફી પહેલાં તો નહી જ હોય. ઇશાનને નેહાએ પુછયું કે તે પોતાની ગર્લફ્રેન્ડમાં શું ક્વોલીટી જોશે, આ જવાબમાં તેણે જણાવ્યુ કે તે હસમુખી અને મજાક કરતી હોવી જોઇએ. તે બાળક જેવી નટખટ અને નિર્દોષ હોય અને ડાઉન ટૂ અર્થ હોય તો મને ગમે. તેને પૈસાનું લગીરે અભિમાન ન હોય. મને આવી જ છોકરીઓ ગમે. હું મારા મિત્રોમાં પણ આ જ ગુણ જોતો હોઉ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇશાને કહ્યું, જ્હાનવી નહીં, બીજું કોઇ છે જે મારો પહેલો પ્રેમ છે  appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/ishaan-said-jhanvi-no/
via Best Gujarati News

0 Comments