ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૯,૭૫૦) ૩૯,૬૬૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩૯,૪૯૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૯,૮૮૧ તથા તે પાર થતાં ૪૦,૦૩૫ તથા ૪૦,૧૬૦નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૩૯,૪૯૮ તૂટતાં ૩૯,૨૯૫ તથા ૩૯,૧૭૦- ૩૯,૧૦૦ની નીચી સપાટી આવશે.

નિફ્ટી મે ફ્યૂચરઃ (૧૧,૯૪૦) ૧૧,૯૨૬ તથા ૧૧,૯૧૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૧૧,૮૫૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૮૬૫ પાર થતાં ૧૨,૦૩૩, ૧૨,૦૪૭ તથા તે બાદ ૧૨,૦૭૪ અને ૧૨,૧૦૨નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૧૧,૮૫૬ તૂટતાં ૧૧,૭૮૯ તથા ૧૧,૭૫૦ની નીટી સપાટી આવશે.

બેન્ક નિફ્ટી મે ફ્યૂચરઃ (૩૧,૬૯૦) ૩૧,૫૬૪ તથા ૩૧,૫૦૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૧,૩૧૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૧,૭૧૦ તથા ૩૧,૭૭૦ના આંક આરંભમાં આવશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૧,૭૭૦ પાર થતાં ૩૨,૦૫૦ તથા ૩૨,૨૦૯નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૩૧,૩૧૯ તૂટતાં ૩૧,૦૮૦ તથા ૩૦,૯૪૦ની નીચી સપાટી આવશે.

એક્સિસ બેન્ક : (૮૦૯) ૮૦૨ તથા ૭૯૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૭૯૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૧૬ તથા ૮૨૨ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૮૨૨ પાર થતાં ૮૩૪નો સુધારો જોવાશે.

આઈસીઆઈસીઆઈ બેન્ક : (૪૩૪/૫૦) ૪૩૩ તથા ૪૨૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪૨૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૩૮ પાર થતાં ૪૪૬/૫૦ તથા તે પાર ૪૫૮નો સુધારો જોવાશે.

ઇન્ડિયન બેન્ક : (૨૭૫) ૨૭૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૬૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૮૫ તથા ૨૯૫નો સુધારો જોવાશે.

ઇન્ડસ ઈન્ડ બેન્ક : (૧,૬૧૯) ૧,૬૨૧ તથા ૧,૬૩૨ના ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૬૪૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૫૯૬ તથા ૧,૫૬૧ની નીચી સપાટી આવશે. ઉપરમાં ૧,૬૪૦ પાર થતાં ૧,૬૮૨નો સુધારો જોવાશે.

આરબીએલ બેન્ક : (૭૦૧) ૬૯૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૮૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૨૬નો સુધારો જોવાશે.

ઉજજીવન ફાઈનાન્સ : (૩૫૩) ૩૫૮ પાર થતાં ભારે ફ્રેશ લેવાલી થકી ૩૬૮ તથા ૩૭૩નો સુધારો જોવાશે. નીચામાં ૩૪૩ મહત્ત્વનો ટેકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરોમાં સુધારાની ચાલ આગળ ધપશે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/stocks-update-move-next/
via Best Gujarati News

0 Comments