શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે
ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૭,૧૧૫) : ૩૭,૩૬૫ તથા ૩૭,૩૯૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૭,૫૭૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૬,૯૨૭ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. ૩૬,૯૨૭ તૂટતાં ફ્રેશ વેચવાલી થકી ૩૬,૭૦૭-૩૬,૬૬૫ તથા તે બાદ ૩૬,૪૩૦નું પેનિક જોવાશે.
નિફ્ટી મે ફ્યૂચર (૧૧,૧૬૫) : ૧૧,૨૩૮ તથા ૧૧,૨૫૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૩૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૧૧૧ની આરંભિક નીચી સપાટી આવશે જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં ૧૧,૧૧૧ તૂટતાં ૧૧,૦૩૩-૧૧,૦૧૫ તથા તે બાદ ૧૦,૯૫૭નું પેનિક જોવાશે.
બેન્ક નિફ્ટી મે ફ્યૂચર (૨૮,૬૧૦) : ૨૮,૭૦૦ તથા ૨૮,૯૨૬-૨૮,૯૫૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૯,૦૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૮,૫૦૬ તથા તે તૂટતાં ૨૮,૩૯૨-૨૮,૩૫૪નું પેનિક જોવાશે.
સિયાટ (૯૬૫) : ૯૮૭ તથા ૯૯૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૦૧૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૯૩૦ તથા તે તૂટયા બાદ ૮૭૨નો ઘટાડો જોવાશે.
એસ્કોર્ટ્સ (૫૫૦) : ૫૬૫ તથા ૫૭૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૫૩૬-૫૩૩ તથા તે બાદ ૫૨૧ની નીચી સપાટી આવશે. નીચા મથાળે લેવાલી જોવાશે.
મારુતિ (૬,૪૮૫) : ૬,૫૪૩ તથા ૬,૫૭૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૬,૬૩૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬,૩૨૮ તથા ૬,૨૬૦નો ઘટાડો જોવાશે.
તાતા મોટર્સ (૧૭૦) : ૧૭૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૮૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૬૫ તથા ૧૫૭નો વધુ ઘટાડો જોવાશે.
એક્સિસ બેન્ક (૭૨૧) : ૭૩૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૩૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૧૫ તથા તે બાદ ૭૧૦ અને ૭૦૨નો ઘટાડો જોવાશે.
ઇન્ડસઇન્ડ બેન્ક (૧,૩૭૮) : ૧,૩૮૮ નજીકની તથા ૧,૪૧૮-૧,૪૨૫ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૪૪૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૩૫૪ તથા ૧,૩૪૫-૧,૩૩૪ની નીચી સપાટી આવશે. જ્યાં લેવાલીનો ટેકો જોવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/stocks-bounce-nafarupi-way-10/
via Best Gujarati News
0 Comments