૩૮,૭૮૮ તથા ૩૮,૬૯૦ પોઇન્ટના મહત્ત્વના ટેકા ઘટાડે ધ્યાનમાં રાખવા
ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૮,૯૭૦) ૩૮,૮૮૪ તૂટતાં ૩૮,૭૮૮ તથા તે બાદ ૩૮,૬૯૦ની નીચી સપાટી આવી શકશે, જ્યાં લેવાલીનો ટેકો જોવાશે. લેણમાં ૩૮,૬૯૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૯,૩૫૬ તથા ૩૯,૫૭૨, ૩૯,૬૧૬ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૩૯,૬૧૬ ઔપાર થતાં ૩૯,૯૩૪- ૩૯,૯૯૫નો સુધારો જોવાશે. નીચામાં ઔ૩૮,૬૯૦ તૂટતાં ૩૮,૫૧૭ તથા ૩૮,૪૬૦ની નીચી સપાટી આવશે.
નિફ્ટી મે ફ્યૂચર : (૧૧,૭૨૩) આરંભિક ઘટાડા પછી ૧૧,૬૬૮ તથા ૧૧,૬૩૨ની નીચી સપાટી આવી શકશે. લેણમાં ૧૧,૬૦૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૭૯૨ તથા ૧૧,૮૩૦ નજીકની અને ૧૧,૮૯૫ તથા ૧૧,૯૧૧ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૧,૯૧૧ પાર થતાં ૧૨,૦૨૪ તથા ૧૨,૧૦૨નો સુધારો જોવાશે. નીચામાં ૧૧,૬૦૧ ઔતૂટતાં ૧૧,૫૫૯ તથા ૧૧,૫૧૭- ૧૧,૪૮૦નો ઔઘટાડો જોવાશે.
બેન્ક નિફ્ટી મે ફ્યૂચરઃ (૩૦,૪૦૦) ૩૦,૩૧૫ તૂટતાં ૩૦,૧૭૭- ૩૦,૧૬૩ની આરંભિક નીચી સપાટી આવશે. ઓવરઓલ લેણમાં ૩૦,૦૬૦નો સ્ટોપલોસ રાખવો. ખરાબ સંજોગોમાં ૩૦,૦૬૦ તૂટતાં ૨૯,૯૧૦, ૨૯,૮૨૫ તથા ૨૯,૭૭૧- ૨૯,૬૬૦નું પેનિક જોવાશે. ઉપરમાં ૩૦,૫૧૬ નજીકની તથા ૩૦,૬૯૦ અને ૩૦,૭૬૪- ૩૦,૮૧૬ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. વેચાણમાં ૩૦,૮૯૧નો સ્ટોપલોસ રાખવો. ૩૦,૮૯૧ પાર થતાં ૩૧,૦૮૦ તથા તે બાદ ૩૧,૩૭૬નો સુધારો જોવાશે.
એક્સિસ બેન્ક : (૭૭૩) ૭૬૫ની આરંભિક નીચી સપાટી આવી શકશે, જ્યાં લેવાલીનો ટેકો જોવાશે, લેણમાં ૭૬૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૮૫ તથા ૭૯૧ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૭૯૧ પાર થતાં ૮૦૩ તથા ૮૧૨નો સુધારો જોવાશે. નીચામાં ૭૬૨ તૂટતા ૭૫૨ તથા તે બાદ ૭૪૦નો ઘટાડો જોવાશે.
કેનફિન હોમ : (૩૪૬) ૩૪૨ નજીકનો ટેકો છે, જે તૂટતાં ૩૩૨ની નીચી સપાટી આવી શકશે, જ્યાં લેવાલી જોવાશે, લેણમાં ૩૨૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૫૭ પાર થતાં ૩૭૨ તથા ૩૮૨નો સુધારો જોવાશે.
ડીસીબી બેન્ક : (૨૩૦) ૨૨૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૨૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૩૪ પાર થતાં ૨૪૪ તથા ૨૫૦નો સુધારો જોવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૩૮,૭૮૮ તથા ૩૮,૬૯૦ પોઇન્ટના મહત્ત્વના ટેકા ઘટાડે ધ્યાનમાં રાખવા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/38788-and-38690-points/
via Best Gujarati News
0 Comments