ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૯,૫૧૦) ૩૯,૬૬૦-૩૯,૭૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૯,૮૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૯,૩૨૬ તથા ૩૯,૨૪૦ની નીચી સપાટી આવશે. ૩૯,૨૪૦ તૂટતાં ૩૯,૧૦૦નું પેનિક જોવાશે. ઉપરમાં ૩૯,૮૦૦ પાર થતાં લઈને વેપાર કરવો, સુધારા થકી ૩૯,૯૮૩ તથા ૪૦,૧૧૫ના આંક આવશે.

નિફ્ટી મે ફ્યૂચરઃ (૧૧,૮૬૪) ૧૧,૯૦૪- ૧૧,૯૧૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૧,૯૩૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૮૨૧, ૧૧,૮૦૨ તથા ૧૧,૭૫૫ની નીચી સપાટી ઇન્ટ્રાડેમાં આવે. ઉપરમાં ૧૧,૯૩૫ પાર થતાં લઈને વેપાર કરવો. સુધારા થકી ૧૧,૯૯૬ તથા ૧૨,૦૩૪નો આંક આવશે.

બેન્ક નિફ્ટી મે ફ્યૂચર : (૩૧,૩૧૫) ૩૧,૪૮૩- ૩૧,૫૬૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૧,૬૩૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૧,૨૭૦ મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ૩૧,૧૪૦- ૩૧,૦૮૪ તથા ૩૧,૦૧૬-૩૦,૯૩૯ની આરંભિક નીચી સપાટી આવશે. ૩૦,૯૩૯ તૂટતાં ૩૦,૭૮૫નું પેનિક જોવાશે. ઉપરમાં ૩૧,૬૩૦ પાર થતાં લઈને વેપાર કરવો. સુધારા થકી ૩૧,૭૭૦ તથા તે બાદ ૩૧,૮૮૧ અને ૩૨,૦૫૦ના આંક આવશે.

મારુતિ : (૬,૮૮૭) ૬,૯૭૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭,૦૨૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬,૮૧૭ તથા તે તૂટતાં ૬,૭૩૫ અને ૬,૫૬૦નો ઘટાડો જોવાશે.

બજાજ ઓટો : (૨,૯૨૫) ૨,૯૭૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨,૯૯૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૮૭૧ની નીચી સપાટી આવશે, જ્યાં વેચાણ કવર કરવું.

એક્સિસ બેન્ક : (૮૦૫) ૭૯૬-૭૯૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૭૮૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૧૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૮૨૦ તથા તે બાદ ૮૨૪ અને ૮૩૧નો સુધારો જોવાશે. નીચામાં ૭૮૭ તૂટતાં ૭૮૩ તથા ૭૭૧નો ઘટાડો જોવાશે.

આઈસીઆઈસીઆઈ બેન્ક : (૪૨૩) ૪૨૮/૫૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૩૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૧૯ તથા ૪૧૩ની નીચી સપાટી આવી શકશે.

રેપકો હોમ ફાઈનાન્સ : (૪૦૪) ૪૧૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૧૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૮૭ તથા ૩૭૫ની નીચી સપાટી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરોમાં સાઇડબેઝ પ્રત્યાઘાતી સુધારાની ચાલ જોવા મળશે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/stocks-sidebase-response/
via Best Gujarati News

0 Comments