જીમ ગયા વગર કેવી રીતે કરશો વજન ઓછું? જાણો વિગતે
હેલ્થ ન્યૂઝ ।
‘ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિક ન્યૂટ્રિશન’માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, કંમ્પ્યૂટર ડેસ્ક પર ખાવાનું ખાવાથી ધ્યાન ભટકી જાય છે, તેમને એ પણ યાદ નથી રહેતું કે, શું ખાધું છે? એટલા માટે પેન્ટ્રીમાં જઇને ખાવ કે ગ્રૂપમાં બેસી ખાવ. એ ઉપરાંત…
- ખાતી વખતે ટીવીની સ્વિચ ઓફ કરી દો. આમ કરવાથી આપ એટલું જ ખાશો, જેટલી તમને ભૂખ હશે અને ભોજનનો સ્વાદ પણ મહેસૂસ કરી શકશો.
- ખાલી પેટે શોપિંગ કરતાં પૂર્વે થોડોક નાસ્તો અવશ્ય કરો. એનાથી તમે ઇંપલ્સિવ અને અસ્વાસ્થ્યપ્રદ ફૂડ ખાવાથી બચી જશો.
- ક્યારેક ક્યારેક પોતાને ‘ટ્રીટ’ આપો, પરંતુ એ દરમિયાન ફેવરીટ ફૂડ ખાતી વખતે ઓવરઇટિંગ ન કરો.
- રેસ્ટોરંટમાં ઓર્ડર આપતી વખતે ઉતાવળ ન કરો. અસ્વાસ્થ્યપ્રદ ફૂડ મંગાવીને તમારા ખિસ્સાં પર પણ બોજ પડશે અને શરીર પર પણ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જીમ ગયા વગર કેવી રીતે કરશો વજન ઓછું? જાણો વિગતે appeared first on Sandesh.
from Stree – Sandesh http://sandesh.com/how-do-we-lose-weight-without-going-to-gym-find-out-more/
via Best Gujarati News
0 Comments