અમદાવાદના ચાંગોદરમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં ચાંગોદરમાં મહેંદી બનાવતા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS) પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન આવ્યું છે. તેમણે સંઘના એક કાર્યક્રમમાં કહ્યું કે રામનું કામ કરવાનું છે અને રામનું કામ થઇને રહેશે. લોકસભા ચૂંટણીમાં વિજયી રથ પર સવાર થઇને બીજી વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવા જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા. ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારના રોજ 3 બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેમાં ચાર લોકોના મોત અને સાત ઘાયલ થયા છે. આજે સવારે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +91.95 પોઇન્ટ વધીને 39,526.67 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: અ’વાદના ચાંગોદરમાં મહેંદી બનાવતા ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળે

અમદાવાદના ચાંગોદરમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં ચાંગોદરમાં મહેંદી બનાવતા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉન મોરૈયા ગામમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઘટના છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: સુરતના અગ્નિકાંડમાં મોટું રહસ્ય ખુલ્યું, જાણો ક્લાસરૂમમાં ધુમાડાના ગોટેગોટા કેમ વળ્યા હતા

અહીં વિદ્યાર્થીઓ માટે વાહનોનો ટાયરમાંથી સ્ટાઇલિશ ખુરશી અને ટેબલો બનાવી મુકાયા હતા. જ્યારે થર્મોકોલ સહિતની સામગ્રીથી આખો હોલ ડેકોરેટ કરાયેલો હતો. પરંતુ ફાયર સેફ્ટીના નામે મીંડું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-3: સુરત: સૌથી પહેલા કૂદેલા રૂષિતની કેફિયત સાંભળી કાળજુ હચમચી જશે, કહ્યું- દરવાજો ખૂલ્યો તો…’

મોતને નજરે જોનારા, યમરાજની સાથે જાણે બાથ ભીડી જિંદગી બચાવનારાઓ પૈકીના એક એવા રૃષિત વેકરિયાએ જે વાત કરી એ કંપારી છોડાવનારી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4: BJPની પ્રચંડ જીતથી ઉત્સાહિત RSSના મોહન ભાગવતે રામ મંદિરને લઇ આપ્યું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS) પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન આવ્યું છે. તેમણે સંઘના એક કાર્યક્રમમાં કહ્યું કે રામનું કામ કરવાનું છે અને રામનું કામ થઇને રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: શપથ વિધિ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં મોદી કરી રહ્યા છે પૂજા-અર્ચના, શાહ-યોગી હાજર

લોકસભા ચૂંટણીમાં વિજયી રથ પર સવાર થઇને બીજી વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવા જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો કાશી વિશ્વનાથ મંદિરની તરફ આગળ વધી રહ્યો હતો

વધુ વાંચવા કરો ક્લિક-6: નેપાળની રાજધાની કાઠમંડુ ટ્રિપલ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું, રીતસરની નાસભાગ, 4 લોકોના મોત

ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારના રોજ 3 બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેમાં ચાર લોકોના મોત અને સાત ઘાયલ થયા છે. હજુ સુધી આ બ્લાસ્ટની પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. 

વધુ વાંચવા કરો ક્લિક-7: શેરબજારમાં ઉછાળો, જાણો કયા શેરમાં આવી છે તેજી અને કયામાં થયો ઘટાડો

ભાજપના નેતૃત્વમાં એનડીએની સત્તા ફરી બનતા શેરબજારમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળે છે. જેમાં આજે સવારે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +91.95 પોઇન્ટ વધીને 39,526.67 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: અંબાતી રાયડુની Tweetનો ઠંડા દિમાગે વિજય શંકરે આપ્યો આવો જવાબ

ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડ કપમાં ગત એક વર્ષથી ચોથા નંબરના પ્લેયર તરીકે રમતા અને એ સ્થાનના દાવેદાર મનાતા અંબાતી રાયુડુને ટીમમાં સ્થાન મળ્યું નહોતું..

વધુ વાંચવા કરો ક્લિક-9: ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરશે કરીના કપૂર, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7’માં જજ બનશે

બોલીવુડ એકટ્રેસ કરીના કપૂર ખાન ટેલિવીઝન ક્ષેત્રે ડેબ્યુ કરવા જઈ રહી છે વાતની ચર્ચાઓએ મે મહિનાથી ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો. કરીનાને નાના પડદે જોવા માટે તેના પ્રશંસકો હાલ ખુબજ આતુર છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ટ્રેડ વોરમાં ભડકો: અમેરિકા એટલું શક્તિશાળી નથી કે તેને દરેક સમર્થન આપે- હુવેઇ સીઇઓ

ચીની મીડિયા સાથેની લાંબી ચર્ચામાં ઝેંગફેઇએ જણાવ્યું હતું કે, તેઓએ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બપોરની ચા પર બધાને બોલાવ્યા હતા. તેમજ જુદા જુદા દેશોના નેતાઓ સાથે અમે મંત્રણા કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-11: ગંભીરમાં ગંભીર બીમારીથી મેળવવો છે છૂટકારો તો પહેરો આ ચમત્કારી નંગ

ધાર્મિક વિચાર ધરાવતા લોકો સારી કિસ્મત માટે રૂબી પહેરવાનું પસંદ કરે છે પરંતુ શુ તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રૂબી પહેરવો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM: કાશી વિશ્વનાથ મંદિરમાં મોદીએ કરી પૂજા, ચાંગોદરમાં મહેંદીના ગોડાઉનમાં આગ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/topheadline-headlines-on-the-27th-may-2019-till-12-pm/
via Best Gujarati News

0 Comments