વરિયાળીનો ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે અને તેની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શ્યિમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વ રહેલા છે. તે સિવાય તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવે કરાવે છે. ખાસ કરીને તમે હોટલમાં જમવા જતા હશો. પરંતુ જમ્યા બાદ તમને મુખવાસ તરીકે વરિયાળી અને સાકર આપવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે આખરે કેમ જમ્યા બાદ હોટલમાં વરિયાળી અને સાકર મુખવાસ તરીકે આપવામાં આવે છે.

– જમ્યા બાદ વરિયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ જતી રહે છે.

– વરિયાળી ખાવાથી પાચન શક્તિને વધારવામાં પણ મદદરૂપ થાય છે.

– વરિયાળી ખાવાથી એસીટિડી થવાનો ખતરો રહેતો નથી.

– વરિયાળીના સેવન બાદ વ્યક્તિ ફ્રેશ અનુભવ કરવા લાગે છે. તે એક માઉથ ફ્રેશનરનું કામ કરે છે.

– કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટમાં શેકેલી કે રંગની વરિયાળી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આખરે હોટલમાં જમ્યા બાદ કેમ સર્વ કરવામાં આવે છે વરિયાળી અને સાકર? appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/why-is-it-served-in-the-hotel-after-eating-fennel-and-sugar-candy/
via Best Gujarati News

0 Comments