કાલોલ પાસે બોરૃ રોડ પર ખાડા પડવાથી પરેશાની
ા કાલોલ ા
કાલોલ પાસે બોરૃ તરફ જવાના રોડ ઉપરથી ગ્રામ્ય વિસ્તારોમાં અને કેનાલના કિનારે દૂર દૂર સુધી જવાતુ હોવાથી વાહનોની અવર જવર વધુ હોવાથી આ રસ્તો દિવસભર વાહનોથી ધમધમતો રહે છે. જેમાં મેઇન હાઇવેથી બોરૃ તરફ જતા રોડ ઉપર ઘણા સમયથી રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે અને ગમે ત્યારે મોટા અકસ્માતનો પણ વાહન ચાલકોમાં ડર સતાવી રહ્યો છે. જેથી રોડ ઉપર પડેલા ખાડાઓનું તાકીદે સમારકામ કરવામા ંઆવે તેવી માગણી ઉઠવા પામી છે. ખાડાઓને કારણે વાહનોને નુકસાન ઔથાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાલોલ પાસે બોરૃ રોડ પર ખાડા પડવાથી પરેશાની appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/%e0%aa%95%e0%aa%be%e0%aa%b2%e0%ab%8b%e0%aa%b2-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%87-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b0%e0%ab%83-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%96%e0%aa%be%e0%aa%a1/
via Best Gujarati News
0 Comments