સમયની સાથોસાથ આદિત્ય પંચોલી અને કંગના રનૌત વચ્ચેની લડાઈ વધતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી અમે આ બન્ને સ્ટારને એકબીજા વિરુદ્ધ બોલાતાં સાંભળ્યા છે. કંગનાએ પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં ‘રેસ – ટૂ’ના એક્ટર આદિત્ય સામે યૌન અને શારીરિક ઉત્પીડનનો આરોપ પણ લગાવી ચૂકી છે. હવે જે જાણકારી મળે છે એ પ્રમાણે કેટલાક દિવસ પહેલાં આદિત્ય પંચોલીએ પણ કંગના વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ FIR દસકા પહેલાં કંગના અને તેની બહેન રંગોલી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં તેણે દાખલ કરાવી છે. આદિત્ય પંચોલી કંગના સામે કાયદેસરનાં પગલાં લેવા જઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/aditya-pancholi-kangana-runau/
via Best Gujarati News

0 Comments