ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૯,૬૮૩) ૩૯,૫૮૭ તથા ૩૯,૪૭૭ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩૯,૩૨૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૯,૮૮૧ તથા તે પાર થયા બાદ ૪૦,૧૩૫ અને ૪૦,૨૬૧નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૩૯,૩૨૩ તૂટતાં ૩૯,૨૩૫ તથા તે બાદ ૩૯,૧૭૦ અને ૩૯,૦૬૦નો ઘટાડો જોવાશે.

નિફ્ટી મે ફ્યૂચર : (૧૧,૯૧૫) ૧૧,૯૬૦ અત્યંત મહત્ત્વની પ્રતિકાર સપાટી છે, જે પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૧૨,૦૨૧, ૧૨,૦૪૭, તથા ૧૨,૧૦૨નોે ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૧૧,૮૯૬, ૧૧,૮૬૦ મહત્ત્વના ટેકા છે, લેણમાં ૧૧,૮૧૯નો સ્ટોપલોસ રાખવો. ૧૧,૮૧૯ તૂટતાં ૧૧,૭૫૪ની નીચી સપાટી આવી શકશે.

બેન્ક નિફ્ટી મે ફ્યૂચર : (૩૧,૫૮૦) ૩૧,૪૧૨ તથા ૩૧,૨૭૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૧,૧૭૫નો સ્ટોપલોસ રાખવોે. ઉપરમાં ૩૧,૭૧૦- ૩૧,૭૭૦નો આરંભિક સુધારો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૧,૭૭૦ પાર થતાં ૩૨,૦૫૦ તથા ૩૨,૨૦૯નો વધુ સુધારો જોવાશે. ૩૧,૭૭૦ પાર થતાં ૩૧,૧૭૫ તૂટતાં ૩૦,૯૯૧ તથા તે બાદ ૩૦,૮૮૧ની નીચી સપાટી આવી શકશે.

આરબીએલ બેન્ક : (૬૯૮) ૬૯૨ તથા ૬૮૬ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૬૭૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૦૮ તથા ૭૨૫નો સુધારો જોવાશે.

મહિન્દ્રા- મહિન્દ્રા : (૬૭૬) ૬૭૩/૫૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૬૬૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૮૬, ૭૦૫નો સુધારો જોવાશે.

ઇન્ડિગો : (૧,૬૬૩) ૧,૬૩૪- ૧,૬૩૦ તથા ૧,૬૨૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૧,૫૯૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૬૯૬, ૧,૭૧૩ તથા ૧,૭૩૯નો સુધારો જોવાશે.

એક્સિસ બેન્ક : (૮૧૨) ૮૦૧ તથા ૭૯૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૮૮નો સ્ટોપલોસ રાખવોે. ઉપરમાં ૮૧૬, ૮૨૯ તથા ૮૩૪નો વધુ સુધારો જોવાશે.

ચોલા ફાઈનાન્સ : (૧,૫૨૮) ૧,૫૨૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૪૯૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૫૮૯ તથા તે બાદ ૧,૬૬૧નો સુધારો જોવાશે.

ડીસીબી બેન્ક : (૨૩૩) ૨૩૧ તથા ૨૨૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૨૧નો સ્ટોપલોસ રાખવોે. ઉપરમાં ૨૩૭ પાર થતાં ૨૪૩ તથા ૨૪૭નો સુધારો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૧૧,૯૬૦ પાર થતાં ફ્રેશ લેવાલી નીકળશે ૧,૮૯૬ તથા ૧૧,૮૬૦ મહત્ત્વના ટેકા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/11960-crossing-fresh-fresh-taking/
via Best Gujarati News

0 Comments