ગયા અઠવાડિયે અમિતાભે તબિયત ખરાબ થઈ જવાના કારણે ફેન્સને સન્ડે મળવાનો સિલસિલો તોડી નાખ્યો હતો. ૭૬ વર્ષના અમિતાભ બચ્ચન દર્દ અને તકલીફોનો સામનો કરી રહ્યા છે. તેમની તબિયત સારી નથી, પણ એ છતાં તેઓ કામમાં રચ્યાપચ્યા છે. તેઓ પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટને પૂરાં કરી રહ્યાં છે. મંગળવારે તેમણે લખેલા બ્લોગ પરથી ખબર પડે છે કે હજી પીડા તેમનો પીછો છોડતી નથી. જોકે એ પીડાને ન ગણકારતાં તેઓ કામમાં વ્યસ્ત થઈ ગયા છે. અમિતાભે કહ્યું, દર્દને દૂર કરવા અડીખમ બની રહેવાના ઇરાદાને કારણે બ્લોગ લખવામાં મોડું થયું. અહીં જુઓ મિસ્ટર દર્દ, જો તમે સાજા ન થયા તો એવાં પરિણામ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દર્દ અને બીમારી વચ્ચે પણ કામ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/pain-and-illness-between-but-a/
via Best Gujarati News

0 Comments