અભિનેતા શાહિદ કપૂરે ફિલ્મ ઇશ્ક વિશ્ક, જબ વી મેટ, હૈદર, ઊડતા પંજાબ, પદ્માવત, કમીને જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની બોલિવૂડ ફિલ્મ જગતમાં એક અલગ છાપ ઊભી કરી છે. હાલ અભિનેતા પોતાની આગામી ફિલ્મ કબીરસિંહના પ્રમોશનમાં વ્યસ્ત છે. સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં શાહિદ કપૂરના પહેલાં વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ તેના જ હાથે કરાયું હતું. શાહિદના મીણના પૂતળાનાં અનાવરણ દરમિયાન તેની પત્ની મીરા રાજપૂત કપૂર તેમ જ પુત્રી મીશા અને પુત્ર ઝેને હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સિંગાપુર મેડમ તુસાદમાં શાહિદ કપૂરનું પહેલું મીણનું પૂતળું મુકાયું  appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/singapore-madam-tussaud-shaw/
via Best Gujarati News

0 Comments