ફિલ્મ શિદ્દતમાં સની કૌશલ અને રાધિકા મદનની જોડી જોવા મળશે
ફિલ્મમેકર દિનેશ વિજને પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. ફિલ્મ શિદ્દત – જર્ની બિયોન્ડ લવમાં સની કૌશલ, રાધિકા મદન, ડાયના પેન્ટી અને મોહિત રૈના જેવા સ્ટાર જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી પંજાબમાં શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ પંજાબ સહિત લંડન, પેરિસ અને મુંબઈમાં થશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી સની-રાધિકા અને માથત-ડાયના એમ બે કપલ્સ પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન કૃણાલ દેશમુખ કરશે. ફિલ્મ શિદ્દતમાં બે અલગ અલગ પ્લોટલાઇન્સ છે જેમાં બે કપલ્સના જીવનના ઉતાર ચડાવ દર્શાવાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફિલ્મ શિદ્દતમાં સની કૌશલ અને રાધિકા મદનની જોડી જોવા મળશે appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/movie-shadat-sunny-skill/
via Best Gujarati News
0 Comments