ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓના ઈતિહાસમાં પહેલીવાર 2019ની ચૂંટણીમાં સૌથી વધુ 64.11 ટકા મતદાન થયુ છે. તો બીજીબાજુ જુનાગઢમાં હજુ મગફ્ળી કૌભાડની શાહી સુકાઈ નથી ત્યાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરમાં ગોલમાલ થયાનો પર્દાફાશ થયો છે. તુવેરકૌભાંડ’ મામલે ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો શ્રીલંકામાં ફરીથી બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એન.ડી.તિવારીના દીકરાના મોતના રહસ્ય પરથી પડદો ઉઠી ગયા છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક- 1 : ધમધમતા તાપમાં ગુજરાતીઓની છાતી ’64’ની, 52 વર્ષના આ રેકોર્ડને કરી દીધો ધ્વસ્ત

ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓના ઈતિહાસમાં પહેલીવાર 2019ની ચૂંટણીમાં સૌથી વધુ 64.11 ટકા મતદાન થયુ છે. ગુજરાતની અલગ સ્થાપના બાદ 1967માં યોજાયેલી લોકસભાની પહેલી ચૂંટણીમાં 63.77 ટકા મતદાન નોંધાયુ હતુ.

વધુ વાંચવા કરો ક્લિક- 2 : તુવેરકાંડ મામલે 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, જાણો પ્રેસ કોન્ફરન્સ કરી રાદડિયાએ શું કહ્યું?

જુનાગઢમાં હજુ મગફ્ળી કૌભાડની શાહી સુકાઈ નથી ત્યાં ટેકાના ભાવે ખરીદેલી તુવેરમાં ગોલમાલ થયાનો પર્દાફાશ થયો છે. તુવેરકૌભાંડ’ મામલે ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી રહી છે. 

વધુ વાંચવા કરો ક્લિક- 3 : ચૂંટણી બાદ નેતાઓ હળવા મૂડમાં, CM રૂપાણી પત્ની સાથે પહોંચ્યા ગુજરાતના આ જાણીતા મંદિરે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પુરું થઇ ગયું છે. જેના કારણે ગુજરાતના રાજકારણની ગરમીનો પારો પણ નીચો પડ્યો છે. હાલ ભાજપ અને કોંગ્રેસના બન્ને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હળવા મૂડમાં દેખાઇ રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક- 4 : શ્રીલંકા ફરી બોમ્બ ધડાકાથી ધણધણ્યું, શ્રીલંકનોમાં ફફડાટ, ઇસ્ટર પર થયા હતા 359ના મોત

શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયાને એક સપ્તાહ પણ થયો નથી ત્યાં ફરી એક બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યાં છે

વધુ વાંચવા કરો ક્લિક- 5 : પતિ-પત્ની ઔર ‘વો’ના ચક્કરમાં રોહિત શેખરની હત્યા

રોહિત શેખર મર્ડર કેસ ઉકેલવાનો દાવો પોલીસે કર્યો છે અને આ હત્યાના આરોપોમાં પત્ની અપૂર્વા શુકલાની ધરપકડ કરી લીધી છે. અપૂર્વા પર શંકાની સોઇ પહેલાં દિવસથી જ હતી અને તેના માટે પોલીસની પાસે પૂરતા પુરાવા પણ હતા. 

વધુ વાંચવા કરો ક્લિક- 6 : IPL: ચાલુ મેચમાં અધવચ્ચે ખોવાઇ ગયો બોલ, પછી…

બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાઇ રહેલ મેચમાં એક રસપ્રદ ઘટના બની હતી.

વધુ વાંચવા કરો ક્લિક- 7 : બંધ થઇ રહી છે આ બેંકની ઇ-વૉલેટ સર્વિસ

પી.એન.બી. એટલે કે પંજાબ નેશનલ બેંક 30 એપ્રિલથી તેની ખાસ સેવા બંધ કરી રહ્યું છે

વધુ વાંચવા કરો ક્લિક- 8 : આ કંપની સ્માર્ટફોન પર આપી રહી છે રૂ.9000 સુધીનું ડિસ્કાઉન્ટ

Flipkart Super Value Week saleમાં Honor કેટલાક સ્માર્ટફોન પર 23થી 29 એપ્રિલ સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે

વધુ વાંચવા કરો ક્લિક- 9 : ‘ભારત’માં કૈટરીના કૈફ નિભાવશે મોટી ઉંમરની મહિલાનો રોલ

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કૈટરીના કૈફ ખુબજ મહત્વનો રોલ નિભાવવા જઈ રહી છે. આ ફિલ્મમાં કૈટરીનાનો એવો લુક જોવા મળશે જે દર્શકોએ આજ સુધીમાં ક્યારેય નહી જોયો હોય

વધુ વાંચવા કરો ક્લિક- 10 :  હથેળી પર નહીં પગમાં જો હોય આ લકી નિશાન, ખૂબ બનાવે ધનવાન

આપણે સૌ માનીએ છીએઁ કે કિસ્મનતની રેખા હાથમાં હોય છે. આપણે જ્યારે ભવિષ્ય જોવાનું વિચારીએ સૌ પ્રથમ આપણો જમણો હાથ ધરી દેતા હોઈએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM: તુવેરકાંડ મામલે 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, ધમધમતા તાપમાં ગુજરાતીઓની છાતી ’64’ની appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/25th-april-2019-top-headlines-till-12-pm/
via Best Gujarati News

0 Comments