News@03 PM: CMના કાફલાને નડ્યો અકસ્માત, દેશમાં 48 કલાકમાં વરસાદની સંભાવના સહિતના સમાચાર
સાબરકાંઠામાં CMના કાફલાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ખેડબ્રહ્માના આગિયા નજીક થયો હતો. આ ઘટનામાં પોલીસના વાહનને અકસ્માત નડ્યો હતો. ગુજરાતમાં હવે આગામી 5 દિવસ કપરાં રહેનારા છે. હાલ હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરી છે. ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અજય રાય કોંગ્રેસના ઉમેદવાર હશે. તેની સાથે જ આ હાઇ પ્રોફાઇલ સીટ પરથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની અટકળો ખત્મ થઇ ગઇ છે. કોલંબોના સબઅર્બ વિસ્તારમાં રહેતા ફાતિમા ફઝલાને હજુ સુધી વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમના પાડોશી પણ મુખ્ય આત્મઘાતી હુમલાખોર હતા.સહિતના અગત્યના સમાચાર
વધુ વાંચવા કરો ક્લિક- 1 : અંબાજીથી પરત ફરતા CMના કાફલાને નડ્યો અકસ્માત, DySP સહિત 3 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત
સાબરકાંઠામાં CMના કાફલાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ખેડબ્રહ્માના આગિયા નજીક થયો હતો. આ ઘટનામાં પોલીસના વાહનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં DySP સહિત 3 પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા છે.
વધુ વાંચવા કરો ક્લિક- 2 : ગુજરાતીઓ માટે માઠા સમાચાર, 17 વર્ષનો રેકોર્ડબ્રેક કરશે ગરમીનો પારો
ગુજરાતમાં હવે આગામી 5 દિવસ કપરાં રહેનારા છે. હાલ હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ગરમીનો પારો 17 વર્ષનો રેકોર્ડ તોડશે.
વધુ વાંચવા કરો ક્લિક- 3 : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, દેશના આ વિસ્તારોમાં 48 કલાકમાં ધોધમાર વરસાદની સંભાવના
સમગ્ર દેશમાં ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં આગના ગોળા વરસી રહ્યાં છે. એવામાં ભારતના કેટલાંક વિસ્તારોમાં આવનારા 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક- 4: કાશીમાં મોદી VS પ્રિયંકા નહીં, કોંગ્રેસે સસ્પેન્સ પરથી ઉઠાવી દીધો પડદો
ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અજય રાય કોંગ્રેસના ઉમેદવાર હશે. તેની સાથે જ આ હાઇ પ્રોફાઇલ સીટ પરથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની અટકળો ખત્મ થઇ ગઇ છે.
વધુ વાંચવા કરો ક્લિક- 5 : શ્રીલંકા: આતંકી હુમલામાં એક ધનિક પરિવારનું ચોંકવાનારું કનેકશન ખૂલ્યું
શ્રીલંકામાં લોકો હજુ સુધી ઇસ્ટરના દિવસે થયેલા બ્લાસ્ટના આઘાતમાંથી ઉભરી શકયા નથી. કોલંબોના સબઅર્બ વિસ્તારમાં રહેતા ફાતિમા ફઝલાને હજુ સુધી વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમના પાડોશી પણ મુખ્ય આત્મઘાતી હુમલાખોર હતા.
વધુ વાંચવા કરો ક્લિક- 6 : આ એરલાઇન્સ આપી રહી છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેટલી સસ્તી થઇ ટિકિટ
એરએશિયા ફ્લાઇટની ટિકિટ પર બંપર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એરએશિયા દ્વારા એર ટિકિટ પર આ ડિસ્કાઉન્ટ એવા સમય પર આપવામાં આવી રહ્યો છે. જ્યારે ઉડ્ડયન ક્ષેત્રમાં જેટ એરવેઝ ફ્લાઇટ્સ બંધ થઇ છે.
વધુ વાંચવા કરો ક્લિક- 7 : ભારતની વર્લ્ડ કપ ટીમને લઇને રાહુલ દ્રવિડે આપ્યુ મહત્વનું નિવેદન, કરી આ ભવિષ્યવાણી
પૂર્વ કેપ્ટને સાથે સાથે કહ્યું કે ટીમનાં વિશ્વ કપ અભિયાન પર ઑસ્ટ્રેલિયા સામે હારેલી સીરીઝની અસર નહીં પડે. 30 મેથી વિશ્વ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે.
વધુ વાંચવા કરો ક્લિક- 8 : ભારત ફિલ્મનું સોંગ ‘સ્લો મોશન’ રિલીઝ, દિશા પટ્ટણી સાથે સર્કસમાં સલમાન ખાનનો રોમાંસ
સલમાન ખાન ફરી એકવાર ઈદના ખાસ મોકા પર પોતાના પ્રશંસકો માટે ફિલ્મ ભારત લઈને આવી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 22 એપ્રીલે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ ફિલ્મને લઈને પ્રશંસકોમાં જોરદાર આકર્ષણ જોવા મળી રહ્યુ છે.
વધુ વાંચવા કરો ક્લિક- 9 : આ એપ દ્વારા સરળતાથી જાણી શકાશે પીએફ બેલેન્સ અને તમામ માહિતી
સરકારી કામકાજ માટે બનાવેલ યૂનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન દ્વારા યૂઝર્સ ઘણી બધી કસ્ટમર સર્વિસ જેવી કે એપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF), પાનકાર્ડ, આધાર, ડિઝિલોકર, ગેસ બુકિંગ, મોબાઇલ બિલ પેમેન્ટ, ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ વગેરેને એક એપ દ્વારા જ એક્સેસ કરી શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક- 10 : નહીં લાગે કોઈની બુરી નજર આ ટોટકા અજમાવી જુઓ
ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમારી, પૈસાની કમી કે ધંધા રોજગારમાં હમેશા અસફળતા હાથ લાગતા જીવન દુષ્કર લાગવા લાગે છે. આનું કારણ ખરાબ નજર પણ હોઈ શકે છે. ઘરને બુરી નજરથી બચાવવા વાસ્તુ શાસ્ત્રામાં કેટલાક કારગત ટોટકા દર્શાવવામાં આવ્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@03 PM: CMના કાફલાને નડ્યો અકસ્માત, દેશમાં 48 કલાકમાં વરસાદની સંભાવના સહિતના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/25th-april-2019-top-headlines-till-03-pm/
via Best Gujarati News
0 Comments