News@03 PM: BJPના ગુજરાતમાં વધુ 4 ઉમેદવારો જાહેર, રાહુલ આ બેઠક પરથી લડશે ચૂંટણી
ભાજપે ગુજરાતમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર, 3માં અપનાવી નો રિપીટ થિયરી! ગુજરાત કોંગ્રેસના ‘ચાણક્ય’ કઇ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી?, રાજીવ સાતવનો મોટો ખુલાસો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત પણ આ બેઠક પરથી લડશે ચૂંટણી. તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસને નડ્યો અકસ્માત, 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા. છૂટાછેડાના અહેવાલો પર પ્રિયંકા ચોપરાએ આપ્યો સચોટ જવાબ, આપ્યો પુરાવો. આ અભિનેત્રીએ પહેર્યો એવો ડ્રેસ કે ચપટી વગાડતા જ મળી ગયો સલમાનની ફિલ્મમાં રોલ. ‘ઉરી’ ફેમ યામી ગૌતમની તસવીરો થઈ વાયરલ, જોઈલો તમે પણ આ હોટ અવતાર સહિતના અગત્યના સમાચાર.
વધુ વાંચવા કરો ક્લિક-1: ભાજપે ગુજરાતમાં વધુ 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર, 3માં અપનાવી નો રિપીટ થિયરી!
વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાત કોંગ્રેસના ‘ચાણક્ય’ કઇ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી?, રાજીવ સાતવનો મોટો ખુલાસો
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત પણ આ બેઠક પરથી લડશે ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ અમેઠી ઉપરાંત બીજી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. આ સાથે તેઓ દક્ષિણ ભારતના રાજકારણમાં પાર્ટીના મૂળીયા વધારે ઉંડા ઉતારવાનો પણ પ્રયાસ કરશે. કોંગ્રેસના સીનિયર નેતા એ કે એન્ટનીએ આ બાબતની જાહેરાત કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-4: તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસને નડ્યો અકસ્માત, 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા
બિહારના છપરામાં રેલ અકસ્માત સર્જાયો છે. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં 4 યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: છૂટાછેડાના અહેવાલો પર પ્રિયંકા ચોપરાએ આપ્યો સચોટ જવાબ, આપ્યો પુરાવો
ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાની ચર્ચા થઇ રહી છે. પ્રિયંકાના લગ્નના ત્રણ મહિના બાદ છૂટાછેડાની ખબરે આવવી ચોંકાવનારી છે. જોકે, આ ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે એક મેગેઝિને કહ્યું, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને ત્રણ મહીના બાદ છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: આ અભિનેત્રીએ પહેર્યો એવો ડ્રેસ કે ચપટી વગાડતા જ મળી ગયો સલમાનની ફિલ્મમાં રોલ
કુબ્રા સૈત ગત કેટલા સમયથી બોલીવુડમાં સંઘર્ષ કરી રહી છે. પરંતુ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની વેબસીરીજ સેક્રેડ ગેમ્સ બાદથી તે તેની ઓળખ બનવવામાં કામયાબ થઇ શકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: પત્રકાર ખશોગી હત્યા કેસ સાથે એમેઝોનના ચીફ જેફ બેઝોસ કનેક્શન, ફોનમાં સઘળું રહસ્ય
વિશ્વના સૌથી પૈસાદાર માણસ જેફ બેઝોસની વ્યક્તિગત તસવીર લીક થયા પછી તેની પત્ની સાથે તલાક થઇ ગયો છે. પણ હવે આ બાબતની લિંક સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા સાથે જોડાયેલી હોવાનું જણાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: જો બેડરૂમમાં પલંગ હશે ઉંઘી દિશામાં, તો દાંપત્ય જીવનમાં શરૂ થઈ જશે વિખવાદ
વાસ્તુશાસ્ત્રમાં હવા અને પાણીનું તેમજ દિશાનું વિશેષ મહત્વ હોય છે. જો વાસ્તુના સરળ નિયમોનું પાલન કરવામાં આવે તો નાની ઝુંપડીમાંથી પણ મોટાં મહેલના માલિક બની શકાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: ટ્રાઇના નવા નિયમ પ્રમાણે બેસ્ટ છે આ DTH કંપનીના બેસ્ટ ઓલ-ઇન-વન પ્લાન
ટ્રાઇના નવા ડીટીએચ નિયમનમાં અમલીકરણને બે મહિનાથી વધુનો સમય થયો છે. ત્યારથી, કેબલ અને ડીટીએચ કંપનીઓએ તેમની યોજના ઓફર કરવાનું શરૂ કર્યું છે. એમ તો ટ્રાઇએ લોકોને શક્ય તેટલી જલ્દી યોજનાઓ અથવા ચેનલો પસંદ કરવાનું કહ્યું હતું,
વધુ વાંચવા કરો ક્લિક-10: ‘ઉરી’ ફેમ યામી ગૌતમની તસવીરો થઈ વાયરલ, જોઈલો તમે પણ આ હોટ અવતાર
‘ઉરી’ ફેમ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં યામી બ્લેક કલરના નેટમાં નજરે આવી રહી છે. આ દરમિયાન તેઓ ખૂબજ હોટ લાગી રહી છે. યામીની આ તસવીરોને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News@03 PM: BJPના ગુજરાતમાં વધુ 4 ઉમેદવારો જાહેર, રાહુલ આ બેઠક પરથી લડશે ચૂંટણી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/31st-march-2019-top-headlines-till-03-pm/
via Best Gujarati News
0 Comments