New @ 6 PM: અલીગઢમાં PM મોદીનો હુંકાર, EVM મુદ્દે વિપક્ષના ધમપછાડા સહિતના સમાચાર
પીએમ મોદીએ રેલી દરમિયાન વિપક્ષી દળ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યો અને આંબેડકર જયંતી નિમિત્તે કહ્યું, સુરત મજૂરાનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ ‘પપ્પુ નામા’ પર રૅપ સોન્ગ બનાવ્યું છે. વોટિંગ પહેલાં પીલીભીતથી ભાજપ ઉમેદવાર અને સાંસદ વરૂણ ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. રખડતા કુતરાઓને ખાવાનું આપવા બદલે તેમના પર 3.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સહિતની દેશ-વિદેશની ખબરો વાંચવા ક્લિક કરો…
વધુ વાંચવા ક્લિક કરો-1: અલીગઢમાં PM મોદીનો હુંકાર- બાબા સાહેબના કારણે આજે એક ચા વાળો દેશનો PM
પીએમ મોદીએ રેલી દરમિયાન વિપક્ષી દળ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યો અને આંબેડકર જયંતી નિમિત્તે કહ્યું કે કોંગ્રેસે હંમેશા બાબા સાહેબનું અપમાન કર્યું છે. ઉત્તરપ્રદેશે રાજનીતિનો એવો સમય પણ જોયો છે જ્યારે બાબા સાહેબના બતાવેલ માર્ગે ચાલવાની વાત કરતા-કરતા તેમની સાથે પણ દગો કરવામાં આવ્યો.
વધુ વાંચવા ક્લિક કરો-2: સુરત BJPનાં MLA હર્ષ સંઘવીએ બનાવ્યું ગીત, નામ આપ્યું ‘પપ્પુનામા’ VIDEO
હાલમાં સોશિયલ મીડિયામાં એક રૅપ સોંગ આવ્યું છે જેને સુરતનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ બનાવ્યું છે. સુરત મજૂરાનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ ‘પપ્પુ નામા’ પર રૅપ સોન્ગ બનાવ્યું છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યું છે.
વધુ વાંચવા ક્લિક કરો-3: લોકસભા ચૂંટણી: EVM મુદ્દે વિપક્ષના ફરીથી ધમપછાડા, કરી દીધી આ મોટી તૈયારી
બેઠકમાં કમ સે કમ છ વિપક્ષી દળો એ ભાગ લીધો. પક્ષોએ ઇવીએમ પર પ્રશ્ન ઉઠાવતા બેલેટ પેપરથી વોટિંગની વકાલત કરી. બીજીબાજુ વિપક્ષે આ બેઠકને હાર સ્વીકારનાર ગણાવી છે.
વધુ વાંચવા ક્લિક કરો-4: લોહીના ધબ્બાવાળો કુર્તો પહેરી વરૂણ ગાંધી સભા સંબોધવા પહોંચ્યા, કારણ જાણી દંગ રહી જશો
લોકસભા ચૂંટણી શરૂ થઇ ચૂકી છે અને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી ગયું છે. દેશમાં સાત અલગ-અલગ સેશનમાં ચૂંટણી યોજાશે. એવામાં ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 23મી એપ્રિલના રોજ વોટિંગ થવાનું છે. વોટિંગ પહેલાં પીલીભીતથી ભાજપ ઉમેદવાર અને સાંસદ વરૂણ ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
વધુ વાંચવા ક્લિક કરો-5: રખડતા કુતરાઓ માટે માનવતા દાખવી પડી ભારે, 3.5 લાખ રૂપિયાનો થયો દંડ
રોડ પર ફરતા આવારા કુતરાઓના ખાવાના કોઈ ઠેકાણા હોતા નથી. પરંતુ કેટલાક લોકો માનવતા દાખવીને આવા રખડતા કુતરાઓને ઘણી વખત ખાવાનું આપે છે. જ્યારે હવે મુંબઈના કાંદવલી ખાતે એક હાઉસિંગ સોસાયટીમાં રહેતા બે લોકોને આવું કરવું ભારે પડ્યું છે અને રખડતા કુતરાઓને ખાવાનું આપવા બદલે તેમના પર 3.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વધુ વાંચવા ક્લિક કરો-6: જો હેમાને મત નહીં આપો તો હું પાણીની ટાંકી પર ચડી જઈશ : ધર્મેન્દ્ર
બોલીવુડ અભિનેતા અને હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર પોતાની પત્ની અને એભિનેત્રીએ હેમા માલિનીના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા મથુરા પહોંચ્યા હતાં. અહીં ધર્મેન્દ્રએ ફિલ્મી અંદાજમાં મતદાતાઓને હેમાને મત આપવાની અપીલ કરી હતી.
વધુ વાંચવા ક્લિક કરો-7: ‘AAP’ની માઠી હાલત, પ્રચાર માટે ‘બિસ્કીટ’થી લઈ ‘પેટ્રોલ’ સુધીનું દાન સ્વીકરવા મજબૂર
લોકસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીમાં ‘આમ આદમી પાર્ટી’(આપ)ના ઉમેદવારોએ એક અનોખું વલણ અપનાવ્યું છે. પાર્ટીનું માનવું છે કે તેની પાસે કોંગ્રેસ અને બીજેપી જેવી મશીનરીઓ નથી. તેથી ચૂંટણી પ્રચાર માટે ‘આપ’ પાર્ટીના ઉમેદવાર રોકડ અથવા સામાન કોઈ પણ સ્વરૂપમાં ડોનેશન સ્વીકાર કરી રહ્યા છે.
વધુ વાંચવા ક્લિક કરો-8: શક્તિશાળી ચીનને આ ટચુકડા દેશે જોરદાર ઝાટકો આપી કર્યું ભારતનું સમર્થન
ચીનને ભારત અને તેની આસપાસના દેશો એક પછી એક ઝાટકા આપી રહ્યાં છે. ચીનને તેની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ યોજના ભારે પડી રહી છે. હવે ભૂટાન નામના ચટૂકડા દેશે અ મામલે ચીનનો હાથ ઝાટક્યો છે.
વધુ વાંચવા ક્લિક કરો-9: જો તમારી પાસે છે ‘RuPay’ કાર્ડ તો, આ વાતો જાણવી છે ખૂબ જરૂરી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દેશભરમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી) કાર્યક્રમને અમલમાં મૂકવા માટે શહેરી વિકાસ મંત્રાલય (MoUD) અને કેન્દ્ર સરકાર સાથે કામ કરે છે.
વધુ વાંચવા ક્લિક કરો-10: રાહુલ ગાંધીની દીવાની થઇ આ અભિનેત્રી, ખુલ્લેઆમ કર્યો પ્રેમનો એકરાર
પોતાના વિવાદીત નિવેદનો માટે પ્રખ્યાત ટીવી અભિનેત્રી માહિકા શર્માએ એક વખત ફરીથી ચોંકાવનારી વાત કહી છે. જોકે, માહિકા શર્માએ એક પોસ્ટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. માહિકાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના પ્રેમમાં છે. માહિકાની પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી જવા પામ્યો છે.
વધુ વાંચવા ક્લિક કરો-11: મલાઇકાની આ તસવીર પર અર્જુન થયો એટલો બધો ટ્રોલ કે, યુઝર્સે મલાઇકાને કહી દીધી આન્ટી
મલાઇકા અરોરાના છૂટાછેડા બાદ જ્યારે ફેન્સને આ વાચ માલૂમ પડ્યું કે તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. ત્યારથી લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post New @ 6 PM: અલીગઢમાં PM મોદીનો હુંકાર, EVM મુદ્દે વિપક્ષના ધમપછાડા સહિતના સમાચાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/14th-april-2019-6-pm-top-headline-news/
via Best Gujarati News
0 Comments