સેન્સેક્સ માટે ૩૮,૪૬૦ પોઇન્ટનો મહત્ત્વનો ટેકો તથા ટ્રેન્ડ ડિસાઇડર
ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૮,૬૦૭) ૩૮,૮૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૮,૯૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૮,૫૫૫ તથા ૩૮,૪૬૦ના ટેકા ધ્યાનમાં રાખવા ૩૮,૪૬૦ તૂટતાં ૩૮,૩૪૩, ૩૮,૨૭૦ તથા ૩૮,૧૫૦નો ઘટાડો જોવાશે.
નિફ્ટી એપ્રિલ ફ્યૂચર : (૧૧,૬૭૦) ૧૧,૬૯૧-૧૧,૭૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૧,૭૪૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૬૦૫ તથા ૧૧,૫૮૬ના ટેકા ધ્યાનમાં રાખવા, ૧૧,૫૮૬ તૂટતાં ૧૧,૫૩૨ તથા ૧૧,૪૮૮નો ઘટાડો જોવાશે.
બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચરઃ (૨૯,૯૫૫) ૩૦,૦૦૯ પાર થતાં ૩૦,૧૨૫- ૩૦,૧૭૫નો આરંભિક ઉછાળો જોવાશે, વેચાણમાં ૩૯,૨૪૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૯,૭૭૨ તૂટતાં ૨૯,૬૨૫ તથા ૨૯,૫૩૫નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૩૦,૨૪૬ પાર થતાં ૩૦,૪૦૦નો સુધારો જોવાશે.
સિયાટ : (૧,૦૯૪) ૧,૧૧૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧,૧૩૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૦૭૪ તૂટતાં ૧,૦૪૭ તથા ૧,૦૩૦નો ઘટાડો જોવાશે.
જેટ એરવેઝ : (૨૬૦) ૨૫૬ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૬૪ તથા ૨૭૩ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૭૩ પાર થતાં ૨૯૬નો સુધારો જોવાશે.
તાતા મોટર્સ : (૨૧૮) ૨૧૩નો સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં ૨૨૦/૫૦ તથા ૨૨૩ના આરંભિક ઉછાળા આવી શકશે, ૨૨૩ પાર થતાં ૨૩૪ તથા ૨૪૦નો ધરખમ સુધારો જોવાશે.
અશોક લેલેન્ડ : (૯૪/૩૦) ૯૩ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૯૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૯૬ તથા તે પાર થતાં ૯૮નો સુધારો જોવાશે,
બીઇએમએલ : (૯૭૧) ૯૮૦- ૯૮૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૯૯૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૯૬૩ તૂટતાં ૯૪૩ તથા ૯૩૦નો ઘટાડો જોવાશે.
એચડીએફસી બેન્ક : (૨,૨૫૭) ૨,૨૬૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨,૨૮૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૨૩૭ તૂટતાં ૨,૨૧૧ તથા ૨,૧૯૬નો ઘટાડો જોવાશે.
રેપકો હોમ ફાઇનાન્સ : (૪૩૮) ૪૪૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૪૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૩૩, ૪૨૬ તથા ૪૧૫ની નીચી સપાટી આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સેન્સેક્સ માટે ૩૮,૪૬૦ પોઇન્ટનો મહત્ત્વનો ટેકો તથા ટ્રેન્ડ ડિસાઇડર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/sensex-to-38460-poe/
via Best Gujarati News
0 Comments