ગત કેટલાક મહિનાઓથી સતત ચર્ચામાં રહેલા બી ટાઉનના લવ બર્ડસ એવા હર્ષવર્ધન રાણે અને કિમ શર્માએ હવે પોતાના રસ્તા અલગ અલગ કરી લીધા છે. સોશિયલ મીડિયા પર બંને સિતારા એકબીજા સાથેની પોતાની રોમેન્ટિક તસવીરો સતત વાઇરલ કરતા હતા. ગયા મહિને હર્ષવર્ધન અને કિમ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંનેએ એકબીજાથી અંતર કરી લીધું હતું. દોઢ વર્ષ લાંબા ચાલેલા આ સંબંધનો અંત આવી ગયો હોવાનું હર્ષવર્ધને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હર્ષવર્ધન રાણે અને કિમ શર્માના સંબંધોનો અંત આવી ગયો! appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/harshvardhan-ranee-and-kim-shara/
via Best Gujarati News

0 Comments