સ્ટાર્સની પત્નીઓ ઉપર બોલિવૂડ વાઇવ્સ ફિલ્મ બનાવશે મધુર ભંડારકર
ફિલ્મમેકર મધુર ભંડારકર મોટાભાગે ફિલ્મોમાં પડદા પાછળની સત્ય ઘટનાઓને દર્શાવવાનો પ્રયાસ કરતા હોય છે. ફેશન, પેજ થ્રી, હીરોઇન, ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક ભંડારકર હવે ખૂબ જ રસપ્રદ કન્ટેટ સાથે દર્શકો સમક્ષ આવતા વર્ષે હાજર થવાના છે. બોલિવૂડના સ્ટારની પત્નીઓ પર ભંડારકર પોતાની આગામી ફિલ્મ બોલિવૂડ વાઇવ્સ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. જો કે ગૌરી ખાન, મીરા રાજપૂત અને ટ્વિન્કલ ખન્ના જેવી ફેમસ સિતારાઓની પત્નીઓ પર આધારિત હશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ભંડારકરે માત્ર શીર્ષક રજિસ્ટર કરાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્ટાર્સની પત્નીઓ ઉપર બોલિવૂડ વાઇવ્સ ફિલ્મ બનાવશે મધુર ભંડારકર appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/stars-wives-up-ball/
via Best Gujarati News
0 Comments