વર્ષ ૨૦૦૩માં ફિલ્મમેકર સતીષ કૌશિકની આવેલી ફિલ્મ તેરે નામ બાદ સલમાન ખાનની કારકિર્દીમાં એક નવો વળાંક આવ્યો હતો. ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં ભૂમિકા ચાવલા હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ પસંદ થઈ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. સલમાન અભિનીત આ ફિલ્મના ગીતો આજે પણ લોકપ્રિય છે. ૧૬ વર્ષ બાદ આ ફિલ્મની સિકવલ બનાવવાની યોજના ચાલી રહી છે. ફિલ્મમાં સલમાન અભિનીત પાત્ર રાધેને ખૂબ જ પસંદ કરાયું હતું. ફિલ્મના બીજા ભાગમાં નવી સ્ટોરી હશે તેમ જ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ હશે જેનું મોટાભાગનું શૂટિંગ ઉત્તર ભારતમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૧૬ વર્ષ બાદ સલમાનની હિટ ફિલ્મ તેરે નામની સિકવલ બનશે   appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/16-years-after-salmans-hit-fee/
via Best Gujarati News

0 Comments