ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૮,૫૬૫) : ૩૮,૭૩૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૮,૮૩૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૮,૪૨૯ તથા ૩૮,૩૫૭નો વધુ ઘટાડો જોવાશે.

નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૧૧,૫૯૦) : ૧૧,૬૩૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૬૬૫નો સ્ટોપલોસ રાખવો.નીચામાં ૧૧,૫૭૩ તૂટતાં ૧૧,૫૦૬ તથા ૧૧,૪૯૬નો વધુ ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૨૯,૫૪૫) : ૨૯,૮૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૯,૯૨૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૯,૩૬૪-૨૯,૩૨૮નો વધુ ઘટાડો જોવાશે.

ભારત ફોર્જ (૪૮૭) : ૪૯૧/૫૦-૪૯૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૭૨, ૪૬૬ તથા ૪૬૦નો ઘટાડો જોવાશે.

એપોલો ટાયર્સ (૨૧૨) : ૨૧૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૧૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૦૭ તૂટતાં ૨૦૩, ૧૯૭ તથા ૧૮૯નો ઘટાડો જોવાશે.

એક્સિસ બેન્ક (૭૫૩) : ૭૫૯ તથા ૭૬૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૭૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૪૯ તૂટતાં ૭૪૩ તથા ૭૩૯નો ઘટાડો જોવાશે.

એચડીએફસી (૧,૯૩૬) : ૧,૯૪૬ તથા ૧,૯૫૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૯૬૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૯૦૮ની નીચી સપાટી આવ્યો.

આઈબુલ હાઉસિંગ (૭૪૫) : ૭૨૩ અત્યંત મહત્ત્વનો ટેકો છે, જે તૂટતાં ૬૯૬, ૬૭૯ તથા ૬૬૨નો ભારે ઘટાડો જોવાશે. ઉપરમાં ૭૬૯ તથા ૭૯૫ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે.

ઈન્ડસ ઈન્ડ બેન્ક (૧,૬૫૫) : ૧,૬૮૨ તથા ૧,૬૯૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૭૧૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૬૩૮ તથા તે તૂટતા ૧,૬૧૬-૧,૬૧૦ તથા ૧,૫૬૬નો ઘટાડો જોવાશે.

એલઆઈસી હાઉસિંગ (૫૦૦) : ૫૦૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૦૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૯૦ તથા તે બાદ ૪૮૨-૪૮૦નો ઘટાડો જોવાશે.

સ્ટેટ બેન્ક (૩૦૬) : ૩૧૦-૩૧૧ના ઉછાળે વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૧૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૯૮/૫૦, ૨૯૪નો ઘટાડો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૧૧,૫૭૩ તૂટતાં ૧૧,૪૯૬ સુધીનો વધુ ઘટાડો જોવાશે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/11573-break-11496/
via Best Gujarati News

0 Comments