દાડમનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે. તેનું જ્યુસ ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. પણ શું તમે ક્યારેય દાડમની લસ્સી પીધી છે. આને બનાવવી ખુબજ સરળ છે અને ખુબજ સ્વાદિષ્ટ પણ છે.

દાડમની લસ્સી બનાવવા જોશે સામગ્રી

એક નાની કટોરી દહીં, એક ગ્લાસ દાડમનો રસ, બે ચમચી ખાંડ, બરફના નાના 4 ટુકડાં

દાડમની લસ્સી બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ મિક્સર જારમાં એક દાડમના દાણાનો રસ કાઢો, ખાંડ અને બરફ નાખી સારી રીતે મિકસ કરી લો. લસ્સી ઘાટી થાય એટલે મિક્સર બંધ કરી લો. ઉપર થોડો બરફ નાંખો તૈયાર છે સ્વાદિષ્ટ દાડમની લસ્સી.

નોટ: જો તમે ઇચ્છો તો આ લસ્સી પર થોડી ગુલાબની પાંખડીઓથી સજાવી શકો છો. ગરમીમાં આ લસ્સી ખુબજ ભાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોમધખતાં તાપમાં ઠંડક આપશે દાડમની લસ્સી appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/how-to-make-pomegranate-lassi-summer-coolest-drink-recipe/
via Best Gujarati News

0 Comments