૩૦,૦૩૧ બેન્ક નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની પ્રતિકાર સપાટી
ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૯,૦૫૫) આરંભિક વધુ ઉછાળા થકી ૩૯,૧૪૭નો આંક આવશે. જ્યાં નફારૂપી વેચવાલીની શક્યતા રહેશે, વેચાણમાં ૩૯,૧૮૫નો સ્ટોપલોસ રાખવો. સાનુકૂળ સંજોગોમાં ૩૯,૨૮૫ પાર થયા બાદ જ ૩૯,૩૪૨નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૩૮,૮૩૩- ૩૮,૮૦૦ તથા ૩૮,૭૦૦ મહત્ત્વના ટેકા છે.
નિફ્ટી એપ્રિલ ફ્યૂચરઃ (૧૧,૭૪૦) આરંભિક વધુ ઉછાળા થકી ૧૧,૭૭૦નો આંક આવશે, જ્યાં નફારૂપી વેચવાલીની શક્યતા રહેશે. સાનુકૂળ સંજોગોમાં ૧૧,૭૭૦ પાર થયા બાદ ૧૧,૮૧૨ તથા ૧૧,૮૨૪ના વધુ ઉછાળા જોવાશે. નીચામાં ૧૧,૭૨૧ નજીકનો તથા ૧૧,૬૬૪ અને ૧૧,૬૩૬ મહત્ત્વના ટેકા છે.
બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર : (૨૯,૯૦૦) ૩૦,૦૩૧ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થયા બાદ જ વધુ ઉછાળા થકી ૩૦,૨૪૮- ૩૦,૩૧૫નો વધુ ઉછાળો જોવાશે, નીચામાં ૨૯,૭૭૦ તથા ૨૯,૬૯૦ મહત્ત્વના ટેકા છે. ૨૯,૬૯૦ તૂટતાં ૨૯,૫૬૬નો ઘટાડો જોવાશે.
મારુતિ : (૭,૦૨૫) ૭,૦૮૦ પાર થતાં ૭,૧૩૨ તથા તે બાદ ૭,૧૯૦ અને ૭,૨૬૨ના ઉછાળા જોવાશે. નીચામાં ૬,૮૬૪ મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો, જ્યાં લેવાલીનો ટેકો આવી શકશે. ખરાબ સંજોગોમાં ૬,૮૬૪ તૂટતાં ૬,૭૮૭ તથા ૬,૭૧૩નો ઘટાડો જોવાશે.
બજાજ ઓટો : (૩,૦૭૬) ૩,૦૮૫ પાર થતાં ૩,૧૪૩ તથા તે બાદ ૩,૧૯૦નો સુધારો જોવાશે. નીચામાં ૩,૦૪૪ મહત્ત્વનો ટેકો છે, લેણમાં ૩,૦૦૯નો સ્ટોપલોસ રાખવો.
બજાજ ફાઇનાન્સ : (૩,૦૯૨) ૩,૦૬૧ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩,૦૩૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩,૧૩૨ પાર થતાં ૩,૧૫૮ તથા ૩,૨૧૮નો ઝડપી સુધારો જોવાશે.
ડીસીબી બેન્ક : (૨૧૩) ૨૧૧ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૦૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૨૪ તથા તે બાદ ૨૩૧નો સુધારો જોવાશે.
ઇન્ડસ ઇન્ડ બેન્કઃ (૧,૭૦૦) ૧,૬૮૫ તથા ૧,૬૭૭ના ટેકા ધ્યાનમાં રાખવા, લેણમાં ૧,૬૬૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૭૨૨ તથા તે પાર થતાં ૧,૭૬૮નો ઉછાળો જોવાશે, ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. નીચામાં ૧,૬૬૫ તૂટતાં ૧,૬૩૮ તથા તે બાદ ૧,૬૨૪નો ઘટાડો જોવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૩૦,૦૩૧ બેન્ક નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની પ્રતિકાર સપાટી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/30031-bank-nifty-fu/
via Best Gujarati News
0 Comments