ઈન્ડોનેશિયામાં ચૂંટણી જીવલેણ બની, બેલેટ પેપરોની ગણતરી વખતે ૨૭૦ ચૂંટણી અધિકારીઓનાં મોત
જકાર્તા :
ઇન્ડોનેશિયામાં એક જ દિવસમાં દુનિયાની સૌથી મોટી ચૂંટણીનો રેકોર્ડ કરવાની તમન્ના ચૂંટણી અધિકારીઓ માટે મુશ્કેલી લઈને આવી છે. ઇન્ડોનેશિયામાં આપણી જેમ ઈફસ્થી નહીં પણ પરંપરાગત મતપત્રકોથી ચૂંટણી યોજાય છે અને આ મતપત્રકોની હાથે ગણતરી કરવામાં આવે છે. ૧૦ દિવસ પહેલાં પૂરી થયેલી ચૂંટણીના કામમાં ૨૭૨ ચૂંટણી અધિકારીઓનાં શનિવાર સુધીમાં મૃત્યુ થયાં છે જ્યારે ૧,૮૭૮ અધિકારી બીમાર થઈ ગયા છે. મોટા ભાગના મૃત્યુ વધારે પડતા કામના બોજના લીધે થયાં હોવાનું તબીબોએ જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઈન્ડોનેશિયામાં ચૂંટણી જીવલેણ બની, બેલેટ પેપરોની ગણતરી વખતે ૨૭૦ ચૂંટણી અધિકારીઓનાં મોત appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/elections-in-indonesia/
via Best Gujarati News
0 Comments