ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૮,૭૩૦) : ૩૮,૫૭૧નો ટેકો ધ્યાનમાં  રાખવો. જે તૂટતાં ૩૮,૨૯૫ તથા ૩૮,૦૭૦નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૩૮,૯૧૭ તથા ૩૯,૦૭૪-૩૯,૧૩૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૯,૨૬૩નો સ્ટોપલોસ રાખવો.

નિફ્ટી મે ફ્યૂચર (૧૧,૭૩૦) : ૧૧,૬૬૫નો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ભારે નફારૂપી વેચવાલી થકી ૧૧,૬૧૪ તથા ૧૧,૫૫૨નો ભારે  ઘટાડો જોવાશે. ઉપરમાં ૧૧,૭૭૧ તથા ૧૧,૮૨૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે.   વેચાણમાં ૧૧,૮૭૭નો સ્ટોપલોસ રાખવો.

બેન્ક નિફ્ટી મે ફ્યૂચર (૨૯,૭૭૦) : ૨૯,૬૨૫નો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ૨૯,૫૧૭ની આરંભિક નીચી સપાટી આવશે, જે અત્યંત મહત્ત્વનો ટેકો અવશ્ય ધ્યાનમાં રાખવો. ૨૯,૫૧૭ તૂટતાં ફ્રેશ વેચવાલી થકી ૨૯,૪૪૦ તથા ૨૯,૨૫૦નું પેનિક જોવાશે. ઉપરમાં ૨૯,૯૪૦ તથા ૩૦,૧૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૦,૨૫૨નો સ્ટોપલોસ રાખવો.

મારૂતિ (૬,૯૦૩) : ૬,૮૬૩નો ટેકો ધ્યાનમાં  રાખવો. જે તૂટતાં ૬,૭૮૭ તથા ૬,૭૧૩નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૭,૦૨૦ તથા ૭,૦૫૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭,૧૪૫નો સ્ટોપલોસ રાખવો.

બાલક્રિષ્ણા ઈન્ડ (૯૩૫) : ૯૪૭ તથા ૯૫૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૯૬૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૯૨૨ તથા ૯૦૬નો ઘટાડો જોવાશે.

ભારત ફોર્જ (૪૮૧) : ૪૮૭ તથા ૪૯૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૦૦નો  સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૭૨ તથા ૪૬૦નો ઘટાડો જોવાશે.

એક્સિસ બેન્ક (૭૪૧) : ૭૪૮ તથા ૭૫૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૫૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૨૯ તથા તે બાદ ૭૧૦નો ઘટાડો જોવાશે.

એચડીએફસી (૧,૯૫૯) : ૧,૯૮૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૯૯૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં  ૧,૯૨૨ તથા ૧,૯૦૪નો ઘટાડો જોવાશો.

આઈબુલ હાઉસિંગ (૭૩૩) : ૭૨૩ તૂટતાં ફ્રેશ વેચવાલી થકી ૭૧૧, ૬૯૪ તથા ૬૬૨નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૭૩૯ તથા ૭૪૭ના ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૬૨નો સ્ટોપલોસ રાખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૩૮,૫૭૧ તથા ૧૧,૬૬૫  પોઈન્ટના મહત્ત્વના ટેકા અને ટ્રેન્ડ ડિસાઈડર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/38571-and-11665-point/
via Best Gujarati News

0 Comments