News@06 PM: હાર્દિક લોકસભાની ચૂંટણી નહિં લડી શકે, માંડ-માંડ બચી જાણીતી અભિનેત્રી
સમાજ સાથે દગો કરનાર હાર્દિક લોકસભાની ચૂંટણી નહિં લડી શકે. અમદાવાદમાં યલો એલર્ટ, રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું. ‘મિશન શક્તિ’ મામલે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપે ક્લિન ચીટ. કરતારપુરને લઈને પાકિસ્તાને કોથળામાંથી બિલાડું કાઢ્યું, લાલઘુમ ભારતે વાતચીત કરી બંધ. અલ્પેશ અને હાર્દિકની જીદના કારણે મહેસાણા કોંગ્રેસમાં ઉભા ફાડીયા. માંડ-માંડ બચી જાણીતી અભિનેત્રી, આ રીતે થયો મોતથી સામનો. નહીં જોવા મળે નાના પાટેકર હિન્દી ફિલ્મોમાં. એમ્પાયરનાં ખોટા નિર્ણયથી ગુસ્સે ભરાયેલો કોહલી મેચ રૈફરીનાં રૂમમાં ઘુસ્યો, અને. કિડનીમાં થયેલી પથરીને દૂર કરવા માટે બેસ્ટ ઉપાય સહિતના અગત્યના સમાચાર.
વધુ વાંચવા કરો ક્લિક-1: સમાજ સાથે દગો કરનાર હાર્દિક લોકસભાની ચૂંટણી નહિં લડી શકે
વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદમાં યલો એલર્ટ, રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું
રાજ્યમાં માર્ચના અંતિમ દિવસોમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ બતાવતાં આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે શુક્રવારે અમદાવાદમાં પારો 42 ડીગ્રી સુધી પહોંચી ગયો છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: ‘મિશન શક્તિ’ મામલે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપે ક્લિન ચીટ
ચૂંટણી પંચ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના મિશન શક્તિને લઈને કરેલું સંબોધન આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી ગણ્યું.
વધુ વાંચવા કરો ક્લિક-4: કરતારપુરને લઈને પાકિસ્તાને કોથળામાંથી બિલાડું કાઢ્યું, લાલઘુમ ભારતે વાતચીત કરી બંધ
કરતારપુર કોરિડોડને લઈને પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં અનેક ખાલિસ્તાન અલવવાદીઓને શામેલ કરવામાં આવ્યા છે. જેને લઈને ભારતે પણ આકરૂ વલણ અપનાવ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: અલ્પેશ અને હાર્દિકની જીદના કારણે મહેસાણા કોંગ્રેસમાં ઉભા ફાડીયા
ઠાકોર સેનાના આગેવાન અને બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અવારનવાર કોંગ્રેસને પોતાના સૂરમાં દબાવવાનો પ્રયાસ કરતા રહે છે. કોંગ્રેસમાં પોતાનું કદ વધારવા તેમ જ પોતાના માનીતા ઉમેદવારને ટિકિટ અપાવવા માટે અલ્પેશ ઠાકોર હાલમાં ધમપછાડા કરી રહ્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: માંડ-માંડ બચી જાણીતી અભિનેત્રી, આ રીતે થયો મોતથી સામનો
ટીવીની પોપ્યુલર અભિનેત્રી જુહી પરમારની સાથે હોળીના દિવસે એક એવી ઘટના ઘટી જેને તે આખી ઉંમર નહીં ભુલી શકે. જોકે, હોળીના દિવસે જુહીની તબીયત ખરાબ થઇ ગઇ હતી કે તેના માટે શ્વાસ લેવો મુશ્કેલ થઇ ગયો હતો. જુહીની માનીએ તો મોતના મોંમાંથી બહાર નીકળી.
વધુ વાંચવા કરો ક્લિક-7: નહીં જોવા મળે નાના પાટેકર હિન્દી ફિલ્મોમાં, કારણ આવ્યું સામે
ગત વર્ષે તનુશ્રી દત્તાએ #MeToo હેઠળ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે, નાના પાટેકરે તનુશ્રી દત્તાના આરોપને ખોટા ગણાવ્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર નાના પાટેકરની ખૂબલ આલોચના થઇ હતી.
વધુ વાંચવા કરો ક્લિક-8: IPL: એમ્પાયરનાં ખોટા નિર્ણયથી ગુસ્સે ભરાયેલો કોહલી મેચ રૈફરીનાં રૂમમાં ઘુસ્યો, અને પછી…
મુંબઈ સામે મળેલી હારને આરસીબીનો કેપ્ટન કોહલી પચાવી શક્યો નથી. અને પચાવી પણ કેમ શકે કારણ કે આ હારનું મુખ્ય કારણ એમ્પાયરની ભૂલ ગણાવવામાં આવી રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: અમીષા પટેલ પર ફરી છેતરપીંડિનો આરોપ, પૈસા માંગવા પર ફોટો બતાવી આપી ધમકી
બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ પર એક વખત છેતરપીંડિનો આરોપ લાગ્યો છે. રાંચીના એક ફિલ્મમેકરે અમીષા પર 2.5 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: Photos: આલિયા અને વરૂણ ધવને કરાવ્યું હૉટ ફૉટો શૂટ, જામી રહી છે બંનેની કેમિસ્ટ્રી
છેલ્લા કેટલાક સમયથી રણબીર કપૂર સાથે રીલેશનશિપને લઇને ચર્ચામાં આવેલી બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે વરૂણ ધવનને લઇને ચર્ચામાં છે.
વધુ વાંચવા કરો ક્લિક-11: કિડનીમાં થયેલી પથરીને દૂર કરવા માટે બેસ્ટ ઉપાય, જાણવા કરો ક્લિક
કિડનીમાં પથરી થવી આજકાલ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. આ વાત જાણતા હોવા છતા પણ તમે કિડની અને તેની સુરક્ષાને લઇને બેદરકાર થઇ જાઓ છો. કિડનીમાં સ્ટોન એટલે પથરીના અનેક કારણો હોય શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-12: કાંડે નાડાછડી બંધાવતી વખતે ક્યાં મંત્રોનું કરવું જોઈએ ઉચ્ચારણ
હિંદૂ ધર્મ ગ્રંથોમાં પૂજા સાથે જોડાયેલા અનેક નિયમોનું વર્ણન જોવા મળે છે. જેનું ધાર્મિક વિધિમાં ખાસ મહત્વ હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ચોક્કસ ઉદેશ્યની પૂર્તિ માટે ચોક્કસ વિધિ વિધાન કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News@06 PM: હાર્દિક લોકસભાની ચૂંટણી નહિં લડી શકે, માંડ-માંડ બચી જાણીતી અભિનેત્રી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/29th-march-2019-top-headlines-till-06-pm/
via Best Gujarati News
0 Comments