News@03 PM: અમિત શાહે નોંધાવી ઉમેદવારી, આજે પુલવામા હુમલા જેવું ષડયંત્ર સહિતના સમાચાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ થઇ ગયો છે. લોકસભાની ચૂંટણી માટે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે ચોકીદાર ચોર છે, પરંતુ હું તેમને કહેવા માંગું છું કે, ‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનતા શ્યોર હૈ’ જમ્મુ-શ્રીનગર હાઇવે પર શનિવાર સવારે એક એવો બ્લાસ્ટ થયો, જેને 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તસવીર યાદ અપાવા માટે મજબૂર કરી દીધા છે. કાર ખરીદનારને 1લી એપ્રિલથી મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે. 1લી એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. સહિતના અગત્યના સમાચાર
વધુ વાંચવા કરો ક્લિક-1: Live: અમિત શાહ પહેલી વાર લોકસભાની ચૂંટણી લડશે, બેઠક માટે નોંધાવી ઉમેદવારી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ થઇ ગયો છે. લોકસભાની ચૂંટણી માટે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી.
વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદમાં અમિત શાહે ઉમેદવારી નોંધાવવા માટે કેમ આ જ સમય પસંદ કર્યો?
શાહે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કેમ શુભ મૂહર્ત જ પસંદ કર્યું છે, તો અમે તમને જણાવીએ કે, 12.39 વિજય મૂહૂર્ત કહેવાય છે, અને વિજય મૂહર્ત બપોરે 12.39 પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
વધુ વાંચવા કરો ક્લિક-3: ‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનતા શ્યોર હૈ’: રાજનાથ સિંહ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે ચોકીદાર ચોર છે, પરંતુ હું તેમને કહેવા માંગું છું કે, ‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનતા શ્યોર હૈ’
વધુ વાંચવા કરો ક્લિક-4: શું ફરી આજે પુલવામા હુમલા જેવું ષડયંત્ર? CRPFના કાફલા પાસે બ્લાસ્ટ, કારના કુરચાં ઉડી ગયા
જમ્મુ-શ્રીનગર હાઇવે પર શનિવાર સવારે એક એવો બ્લાસ્ટ થયો, જેને 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તસવીર યાદ અપાવા માટે મજબૂર કરી દીધા છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: મોદીના કોંગ્રેસ પર પ્રહાર: તેમને મલાઇની અમને દેશની ભલાઇની ચિંતા
લોકસભા ચૂંટણી માટે તાબડતોડ રેલીઓ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. અરૂણાચલ પ્રદેશના આલોમાં એક રેલીને સંબોધિત કરાતં પીએમે કહ્યું કે કોંગ્રેસની ઇચ્છા દિલ્હીમાં સરકાર હોય કે પછી કોઇ રાજ્યમાં તેમની કરપ્શનથી હંમેશા મજબૂત સાંઠગાંઠ રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: 1 એપ્રિલથી કાર ખરીદવી પડશે મોંઘી, જાણો કઇ કંપનીની વધશે કિંમત
કાર ખરીદનારને 1લી એપ્રિલથી મોંઘવારીનો માર પણ સહન કરવો પડશે. 1લી એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. કારણ કે, ટાટા મોટર્સ, રેનોલ્ટ ઇન્ડિયા, જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા (જેએલઆર) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા મોટર્સે પોતાની પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: IPL 2019: શિખર ધવન બૉલર્સ માટે બનશે ખતરો, સૌરવ ગાંગુલીએ આપ્યો આ ગુરૂમંત્ર
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઇઝી દિલ્હી કેપિટલ્સનાં ઑપનિંગ બેટ્સમેન શિખર ધવને શુક્રવારનાં રોજ અહીં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ટીમનાં મુખ્ય કૉચ રિકી પૉન્ટિંગ પાસેથી કેટલીક મહત્વની ટિપ્સ લીધી..
વધુ વાંચવા કરો ક્લિક-8: ધ કપિલ શર્મા શો’માં નવજોત સિંહ સિદ્ધૂની વાપસી વિશે કપિલ શર્માએ આપ્યા આ સંકેત
પિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ની ટીઆરપીમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારે આ શો ટીઆરપીમાં ટોપ 5ની બહાર હોય છે તો ક્યારે ટોપ 5ની લિસ્ટની અંદર હોય છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: હવે Google Pay દ્વારા આ રીતે સરળતાથી કરો ટ્રેન ટિકિટ બુક
આઇઆરસીટીસી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ હવે ગૂગલ પે પર ઉપલબ્ધ કરાઈ છે. આ સપોર્ટ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ્સ પર આપવામાં આવે છે. આ સેવા હેઠળ, વપરાશકર્તાઓ Google પે દ્વારા ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે.
વધુ વાંચવા કરો ક્લિક-10: ગરમીમાં હોઠનું પણ રાખવું જોઇએ આ રીતે ધ્યાન, રહેશે એકદમ ગુલાબી
ગરમીની ઋતુમાં આપણે આપણી ત્વચાને લઇને ખાસ સાવચેતી રાખવી જોઇએ. આપણામાંથી કેટલાક લોકો એવા હોય છે. જે લોકોને આ વાતનું ધ્યાન રહે છે અને તેઓ જ્યારે પણ બહાર નીકળે છે. ત્યારે ત્વચા પર સનસ્ક્રીન લગાવવાનું ભૂલતા નથી.
વધુ વાંચવા કરો ક્લિક-11: હનુમાનજી વિશેની આ દસ વાતો શું તમે જાણો છો
સંકટ મોચન હનુમાન તેના ભક્તોના દરેક પ્રકારના કષ્ટોને દૂર કરે છે. શ્રીરામના ભક્ત હનુમાન મહાવી, વિક્રમ બજરંગી તરીકે ઓળખાય છે, જે અજર અને અમર છે. હનુમાનજીની અનેક કથાઓ અત્યાર સુધી તમે સાંભળી હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News@03 PM: અમિત શાહે નોંધાવી ઉમેદવારી, આજે પુલવામા હુમલા જેવું ષડયંત્ર સહિતના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/30th-march-2019-top-headlines-till-03-pm/
via Best Gujarati News
0 Comments