જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો તમામ માટે સમાન હોય છે. જેથી આજથી મારો પુત્ર મિત પરીક્ષા આપવા નહીં જાય. પટનામાં એક સંયુકત પત્રકાર પરિષદ દરમ્યાન રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભા સીટોને લઇ હિસ્સાની જાહેરાત કરી. લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ ઓરિસ્સાના કોરાપુટ પહોંચ્યા અને એક જનસભાને સંબોધિત કરી. વિરોધી પક્ષને નિશાન પર લેતા તેમણે કહ્યું કે પાકિસ્તાન એકબાજુ લાશો ગણી રહ્યું છે ત્યાં આ લોકો પુરાવા માંગી રહ્યા છે. ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ(જીએસટી) દરમાં ઘટાડાનો લાભ બ્રાન્ડ વગરના ઉત્પાદનો પર ન આપનાર સામે સરકાર હવે કડક પગલા લેવાના મૂડમાં છે. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: પરીક્ષામાં 27 કાપલી સાથે પકડાયેલા પુત્રને લઇને વાઘાણીએ કરી સ્પષ્ટતા, જાણો શું લીધો મોટો નિર્ણય?

જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો તમામ માટે સમાન હોય છે. જેથી આજથી મારો પુત્ર મિત પરીક્ષા આપવા નહીં જાય. ગઇકાલે બનેલી ઘટના ખુબ ગંભીર છે. જેના લીધે અમારા પરિવારે નક્કી કર્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: વડોદરામાં રંજનબેને ઉમેદવારી ફોર્મ ભર્યુ, CMએ કહ્યું- ‘આ ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે’

આજે ભાજપમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આજે રંજનબેને વડોદરામાં મહાદેવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-3: રાજકોટમાં 5 લોકોએ આપઘાતનો કર્યો પ્રયાસ, જાણો શેના કારણે કચેરીમાં પીવું પડ્યું ફિનાઇલ?

ગોંડલમાં બાવાબારી શેરીમાં બિનઅધિકૃત બાંધકામ સામે રાજકોટમાં 5 લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ 5 યુવાનોએ બિનઅધિકૃત બાંધકામ સામે ‘હમારી માંગે પુરો કરો’ના નારા લગાવ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-4: બિહાર: મહાગઠબંધનની સીટોની જાહેરાત, પાટલીપુત્રીથી મીસા તો જાણો શરદ યાદવ કયાંથી લડશે?

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસમાં સીટોની વહેંચણીને લઇ ચાલી રહેલો વિવાદ ઉકેલાઇ ગયો છે. પટનામાં એક સંયુકત પત્રકાર પરિષદ દરમ્યાન રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભા સીટોને લઇ હિસ્સાની જાહેરાત કરી. 

વધુ વાંચવા કરો ક્લિક-5: 1 મહિનો થઇ ગયો પાકિસ્તાન હજુ લાશો ગણી રહ્યું છે, આ અમારી પાસે પુરાવા માંગી રહ્યા છે: PM મોદી

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ ઓરિસ્સાના કોરાપુટ પહોંચ્યા અને એક જનસભાને સંબોધિત કરી. વિરોધી પક્ષને નિશાન પર લેતા તેમણે કહ્યું કે પાકિસ્તાન એકબાજુ લાશો ગણી રહ્યું છે ત્યાં આ લોકો પુરાવા માંગી રહ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: PM મોદીએ કર્યો દાવો- પરિણામ નક્કી જ, NDAની આટલી સીટો વાળી બની જશે સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રજા એ મોદીને સૌથી વધુ સીટો આપવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામ નક્કી છે, NDAની 300થી વધુ સીટો વાળી સરકાર હશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: GSTનો લાભ ન આપનાર કંપનીઓ સામે હવે સરકારની લાલ આંખ

ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ(જીએસટી) દરમાં ઘટાડાનો લાભ બ્રાન્ડ વગરના ઉત્પાદનો પર ન આપનાર સામે સરકાર હવે કડક પગલા લેવાના મૂડમાં છે. રિપોર્ટ મુજબ સરકારે આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: આ IPLમાં કંઇક નવા-જુની કરશે યુવરાજ, ચહલની એક જ ઑવરમાં ફટકાર્યા સળંગ 3 છગ્ગા

બેંગલોરૂ સામે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુરૂવારનાં રોજ રમાયેલી મેચમાં ફેન્સને એ જ વિન્ટેજ યુવરાજ સિંહ જોવા મળ્યો હતો જેની રાહ કરોડો ફેન્સ કરી રહ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-9: કોઇ કારણ વગર આલિયાને આવે છે રડવું, છે આ ગંભીર બીમારી

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે હાલમાં રાજી ફિલ્મ માટે ફિલ્મ ફેરનો બેસ્ટ એકટ્રેસ એવોર્ડ મળ્યો. આલિયાએ તેના નાની ફિલ્મી કરિયરમાં જ ઘણા બધા વર્સેટાઇલ રોલ્સ પ્લે કરી લીધા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: તમારા Gmailનું ‘Inbox’ થશે અપગ્રેડ, આવી રીતે કરશે કામ

ગૂગલની ઈ-મેલ સર્વિસ Gmail હવે નવા ડાયનામિક લૂકમાં નજરે આવશે. જલ્દી તમને તમારા Gmailના ઈનબોક્સમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ નવા AMP ફીચર સાથે જોડાયા બાદ તમે ઈનબોક્સને એક વેબની જેમ ઉપયોગ કરી શકશો.

વધુ વાંચવા કરો ક્લિક-11: ગરમીમાં ઓઇલી સ્કિનની સમસ્યાથી કંટાળી ગયા છો તો અજમાવો આ ટિપ્સ

ઓઇલી સ્કિન વાળા માટે ગરમીની ઋતુ સૌથી મોટો દુશ્મન હોય છે. પરસેવાના કારણથી આ સમસ્યા વધી પણ જાય છે. ગરમીઓમાં સ્કિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે. જેન લઇને તમારી ત્વચા ઓઇલી છે તો સમસ્યા થઇ શકે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-12: મૃત્યુ પછી કેવી યોની પ્રાપ્ત થાય છે ભગવત ગીતામાં છે ઉલ્લેખ

જ્યારે આત્મા પ્રકૃતિ સાથે સત્વ, રાજસ અને તમસ એ ત્રણ ગુણ તરીકે જોડાય છે ત્યારે સૃષ્ટિમાં એક નવા જીવનો જન્મ થાય છે. પ્રકાશ, આનંદ અને જ્ઞાન એ ત્રણેય સત્વ ગુણના લક્ષણ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@03 PM: પુત્રને લઇને વાઘાણીની સ્પષ્ટતા, મહાગઠબંધનની સીટોની જાહેરાત સહિતના સમાચાર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/29th-march-2019-top-headlines-till-03-pm/
via Best Gujarati News

0 Comments