લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીને લઇ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે આખા દેશની નજર ગુજરાતના અમદાવાદ પર છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે રોડ શો કરી ગાંધીનગર લોકસભાની સીટ માટે નામાંકન ભરવા જઇ રહ્યા છે. તે પેહલાં મેગા રોડ શોનું આયોજન થયું છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સહિતના કદાવર નેતા આ મેગા રોડ શોમાં જોડાયા છે. તો બીજીબાજુ લોકસભાની ચૂંટણીના પરિણામો કયારે આવશે તેને લઇ ચર્ચાનો વિષય બન્યો છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: અ’વાદમાં શાહનું શક્તિ પ્રદર્શન શરૂ, 4 કિલોમીટર લાંબો રોડ શો બાદ ભરશે ઉમેદવારી ફોર્મ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવારી નોંધાવ્યા પહેલા અમદાવાદના ઘાટલોડિયામાં ભવ્ય રોડ શો 

વધુ વાંચવા કરો ક્લિક-2: ભાજપના શક્તિ પ્રદર્શનને લઇને અ’વાદ એરપોર્ટ ઉભરાયું, જાણો હાલ ક્યા ક્યા નેતાઓ પહોંચ્યા!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ફોર્મ ભરવાના હતા તે પહેલાં એનડીએના કદાવર નેતાઓ અમદાવાદ પહોંચ્યા

વધુ વાંચવા કરો ક્લિક-3: તમે લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ 23મી મેના રોજની જોતા હો તો ભૂલી જજો, કારણ કે…

લોકસભા ચૂંટણી 2019માં વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) રિસિપ્ટથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે મેળ કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી

વધુ વાંચવા કરો ક્લિક-4: થેન્કસ કોંગ્રેસ, અમારો માથાનો દુ:ખાવો હવે તમારી પાસે : અરૂણ જેટલી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બાગી સાંસદ શત્રુઘ્ન સિન્હા લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ખેમામાં જવાને લઇ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી એ કટાક્ષ કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પહેલાં બાળકને જન્મ આપ્યાના 26 દિવસ બાદ મહિલા એ આપ્યો જોડિયા બાળકોને જન્મ 

20 વર્ષની બાંગ્લાદેશી મહિલા એ એક બાળકને જન્મ આપ્યાના 26 દિવસ બાદ જોડિયા બાળકોને જન્મ આપતા ડૉકટર્સને સ્તબ્ધ કરી દીધા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: IPL 2019: આજે પંજાબ સામે ટકરાશે મુંબઈ, જીતનાં દબાવમાં ઉતરશે અશ્વિનની ટીમ

રવિચંદ્રન અશ્વિનની કેપ્ટનશિપવાળી પંજાબની ટીમ ઇન્ડિયન ટી-20 લીગમાં શનિવારનાં મુંબઈ સામે ઉતરશે

વધુ વાંચવા કરો ક્લિક-7: ઘરે બેઠા પણ લિંક કરો PAN અને Aadhaar, જાણો આ સરળ રીત

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આધારની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ કલમ 139 એએના આધારે કાયમી ખાતા નંબર (પાન) ને લિંક કરવું ફરજિયાત છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: શત્રુઘ્ન એ BJP છોડવા પર સોનાક્ષી બોલી, પપ્પાએ બહુ મોડું કરી દીધું મારા મતે તો…

ભારતીય જનતા પાર્ટીની સાથે રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ સ્ટાર શત્રુઘ્ન સિન્હા એ હવે કોંગ્રેસનો હાથ પકડવાનું એલાન કરી દીધું છે. શૉટગનના આ નિર્ણય પર હવે તેમની દીકરી સોનાક્ષી સિન્હાની પ્રતિક્રિયા આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: શનિવાર સામાન્ય દિવસ છતાં આ 8 રાશિઓ માટે દિવસ નિવડશે શુકનિયાળ

આજનો દિવસ કંઇ રાશિના લોકો માટે શુકનિયાળ છે

વધુ વાંચવા કરો ક્લિક-10: ભીંડાની સીઝન શરૂ થતા જ બનાવો સ્વાદિષ્ટ દહીં ભીંડી

શુ તમે ક્યારેય દહીં ભીંડી ટ્રાય કર્યું છે. જો ના તો કર્યું હોય તો આજે જ બનાવો. ખાવાની મજા પડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@ 12 PM : અમદાવાદમાં અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન, યોજાયો મેગા રોડ શો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/30th-march-2019-top-headlines-till-12-pm/
via Best Gujarati News

0 Comments