અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક રોલ્સ કરી ચૂકી છે. હવે અભિનેત્રી પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે એવી શકયતા છે. અહેવાલ મુજબ હિન્દી મીડિયમની સિકવલ એવી ફિલ્મ ઇંગ્લિશ મીડિયમમાં અભિનેત્રી કેમિયો રોલ ભજવવાની છે. હોમી અડજાણિયાની આગામી ફિલ્મના શૂટિંગ માટે કરીના મે મહિનાના અંતે લંડન પહોંચવાની છે અને પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરવાની છે. ૧૯ વર્ષની કારકિર્દીમાં પહેલી વાર અભિનેત્રી પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ફિલ્મી કારકિર્દીમાં પહેલી વાર પોલીસ અધિકારીની ભૂમિકામાં કરીના કપૂર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/film-career-initiatives/
via Best Gujarati News

0 Comments