આલિયાને છેલ્લા પાંચ મહિનાથી એન્ક્ઝાઇટીની બીમારી થઈ છે!
આલિયા ભટ્ટની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ ખૂબ જ શાનદાર ચાલી રહી છે. એક મુલાકાત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું હતું કે હંલ ક્યારેય ડિપ્રેશનનો શિકાર બની નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી હું એન્કઝાઇટીનો શિકાર બની છું. આ બીમારીથી હું પાંચ મહિનાથી પીડિત છું. હું કારણ વગર રડવા માડું છું. પોતાને સતત એકલી અનુભવી રહી છું. મારી બહેન શાહિન ભટ્ટ ડિપ્રેશનમાં જતી રહી હતી એ પરિસ્થિતિ હું વાકેફ છું. હું હાલ અત્યારે પોતાની લાગણીઓને કન્ટ્રોલ કરી શકતી નથી. કયારેક કારણ વિના મને રડવાનું મન થઈ જાય છે. ત્યારબાદ બધું ઠીક થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આલિયાને છેલ્લા પાંચ મહિનાથી એન્ક્ઝાઇટીની બીમારી થઈ છે! appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/alia-last-five-month/
via Best Gujarati News
0 Comments