કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બી-ટાઉનના નવા કપલ
અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા બી-ટાઉનના નવા કપલ બની ગયા હોવાના સમાચારોએ જોર પકડયું છે. બંને હાલમાં જ એક મોલમાં મૂવી ડેટ પર કેમેરામાં કેદ થયા હતા. જો કે બંનેએ આ સમાચારોને માત્ર એક અફવા ગણાવી બંને એકબીજાના સારા મિત્રો હોવાની વાત જણાવી છે. કિયારાએ જણાવ્યું હતું કે મારા માટે કોઈ સારો વ્યક્તિ હોય તો જણાવો. હું સિંગલ છું. સિદ્ધાર્થ માત્ર સારો મિત્ર છે, એનાથી વિશેષ કંઈ નથી. હું તેની સાથે કામ કરવા માગું છું અને ભવિષ્યમાં તેની સાથે કામ કરવાની તક મળશે તો હું કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બી-ટાઉનના નવા કપલ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/kia-advani-and-siddha/
via Best Gujarati News
0 Comments