ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરોધ પક્ષોને એકજુથ કરવામાં લાગી ગયા છે. સોનિયા ગાંધીએ તમામ વિપક્ષી દળોના મુખ્ય નેતાઓને ફોન કરીને 22, 23 અને 24મે દિલ્હીમાં હાજર રહેશો કે કેમ? બજેટ એરલાઇન કંપની ઈન્ડિગોએ ત્રણ દિવસની ‘સમર સેલ’ ની જાહેરાત કરી છે. જે મંગળવારથી ચાલી રહી છે. અને તે 16મે સુધી ચાલુ રહેશે. એરલાઇને 53 રાષ્ટ્રિય માર્ગો અને 17 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સસ્તી ટિકિટ ઓફર કરી છે. સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: હારીજમાં સામે આવ્યું મસમોટું શૌચાલય કૌભાંડ, બાબુઓની દયાથી લોકોના ઉપડી ગયા રૂપિયા

સરકાર દ્વારા સ્વછતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી ઘેર ઘેર શૌચાલયની યોજના અમલી બનાવવામાં આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: કોલકત્તાથી CRPFની સુરક્ષાના લીધે જીવતો બહાર નીકળી શકયો : અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિવાદ અને રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમસીને જવાબદાર ગણાવી. તેમણે કેટલીક તસવીરો દેખાડી દાવો કર્યો કે રોડ શોમાં હિંસા ટીએમસીના લોકોએ કરી..

વધુ વાંચવા કરો ક્લિક-4: બંગાળમાં હિંસાને લઇ PM મોદીએ મમતાને આડા હાથે લીધા, કહ્યું- કાશ્મીરથી પણ બદતર…

કોલકત્તામાં મંગળવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા અને આગચંપી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇયાત્રા, આ કંપની આપી રહી છે જોરદાર ઓફર

બજેટ એરલાઇન કંપની ઈન્ડિગોએ ત્રણ દિવસની ‘સમર સેલ’ ની જાહેરાત કરી છે. જે મંગળવારથી ચાલી રહી છે. અને તે 16મે સુધી ચાલુ રહેશે. એરલાઇને 53 રાષ્ટ્રિય માર્ગો અને 17 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સસ્તી ટિકિટ ઓફર કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: રવિ શાસ્ત્રીની વિરોધી ટીમોને ચેતવણી, કહ્યું- ‘સંભાળી લેજો અમારી પાસે છે આ ઘાતક બ્રહ્માસ્ત્ર’

ઇંગ્લેન્ડ ખાતે રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલાં અન્ય ટીમોને ચેતવણી આપીને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટની મેગા ઇવેન્ટ માટે અમારી પાસે ઘાતક બ્રહ્માસ્ત્ર છે અને પરિસ્થિતિના આધારે ટીમનું કોમ્બિનેશન નક્કી કરવામાં આવશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: બોલિવૂડના આ જૂના મિત્રો સાથે યાદોમાં ખોવાયો અક્ષય કુમાર, શેર કરી Photo

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મો અને સામાજિક કામો માટે સતત ચર્ચામાં રહે છે. પરંતુ થોડા દિવસ પહેલા તેની નાગરિકતાને લઈ લોકોએ ઘણા સવાલ ઉભા કર્યા હતા. 

વધુ વાંચવા કરો ક્લિક-8: WhatsApp વાપરનારાઓ માટે ખતરાની ‘ઘંટી’, હેક થઇ રહ્યાં છે એકાઉન્ટ

WhatsAppના ઘણા વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ જોખમમાં છે. હા, કેટલાક સાઇબર હુમલાખોરો આ વપરાશકર્તાઓને કોડની સહાયથી ટારગેટ કરે છે. ઇઝરાયેલી સુરક્ષા કંપની એનએસઓ જૂથ દ્વારા આ હુમલો વિકસાવવામાં આવ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: આજે છે હાઇપર ટેન્શન ડે, જાણો શા કારણે થાય છે આ વ્યાધિ?

આજે સમગ્ર વિશ્વમાં હાઇપર ટેન્શન ડે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે જાણીશું કે હાઇપર ટેન્શન એટલે શું? ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ગરૂડ પુરાણ અનુસાર તમે તમારો પુન:જન્મ ક્યાં લેવો તે નિશ્ચિત કરી શકો છો

ગરૂડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરૂડની વિનંતી પર તેમને જીવન, મરણ, આત્મા સાથે જોડાયેલા ગુઢ રહસ્યો અંગે જણાવ્યુ હતુ. આ કરાણે શ્રી હરિએ સ્વયં પોતાના મુખે જણાવ્યુ છે કે આપણે ક્યાં ઘરમાં જન્મ લેવો તે પણ આપણા કર્મોથી નિર્ધારિત કરી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@ 3 PM: ધોરણ-10ના પરિણામની તારીખ જાહેર, PM મોદીએ મમતાને લીધા આડે હાથ સહિતના સમાચાર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/15-may-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News

0 Comments