આજકાલ દરેક ઘરમાં નૉન સ્ટિક વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા ખાવાનું બનાવવામાં ખૂબ ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સાચવીને મૂકવાની જરૂરિયાત હોય છે. કારણકે તે ખૂબ જલદી ખરાબ થઇ જતા હોય છે. તો આવો અમે તમને જણાવીશું કે કેવી રીતે નૉન સ્ટિક વાસણોને સાચવીને રાખવાની કેટલીક સહેલી ટિપ્સ..

નૉન સ્ટિક વાસણોને સાફ કરવાની ટિપ્સ

– નૉન સ્ટિર વાસણો પર કેમિકલ કોટિંગ હોય છે. તમારી થોડીક પણ બેદરકારી અને સ્ક્રેચ પડવાથી કોટિંગ હટી શકે છે.

– અન્ય વાસણોની સાથે તેને ધોવા માટે સિંકમાં ન નાખો.

– નૉન સ્ટિક કરવા માટે હળવો સાબુ અને ડિટરજન્ટનો ઉપયોગ કરી શકો છો.

– તેને બરાબર ધોવા અને રગડવા માટે સોફ્ટ સ્ક્રબનો જ ઉપયોગ કરો.

– નૉન સ્ટિક વાસણોને વધારે સમય સુધી પાણીમાં ન રાખવા જોઇએ. જેનાથી તે ખરાબ થઇ શકે છે.

– આ વાસણને ધોઇ લીધા બાદ સૂકા કાપડથી જરૂરથી લૂછી લો. જેની વાસણ પર કોઇ ડાઘ ન લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હવે નહીં ખરાબ થાય નૉન સ્ટિક વાસણ, અજમાવો આ સહેલી ટિપ્સ appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/now-do-not-spoil-the-non-stick-utensils-adopt-these-tips/
via Best Gujarati News

0 Comments