આટલી હિરોઈન સાથે જોડાઈ ચૂક્યું છેે કે.એલ. રાહુલનું નામ, એકે તો કહી દીધો હતો ભાઈ!
ભારતની ક્રિકેટ ટીમનો જોરદાર બેટ્સમેન કે.એલ. રાહુલ આજ કાલ અલગ અલગ હિરોઈન સાથે ચર્ચામાં રહેતો જોવા મળે છે. હાલમાં જ તેનુ નામ આલિયા ભટ્ટની ખાસ દોસ્ત આકાંક્ષા રંજન સાથે જોડવામાં આવ્યું હતું. આ પહેલા પણ રાહુલ ઘણી હિરોઈન સાથે અફેર બાબતે ચર્ચાઈ ચૂક્યો છે.
રાહુલ અને મુન્ના માઈકલ ફિલ્મની હિરોઈન નિધી અગ્રવાલ એક સાથે ડેટ પર જોવા મળ્યાં હતા. રેસ્ટોરન્ટમાં સાથે લંચ કરતા પણ જોવા મળ્યાં હતા. એટલું જ નહીં, નિધી મેચ જોવા માટે સ્ટોડિયમ પણ આવતી. જો કે પછી નિધી અને રાહુલે સ્પષ્ટ કર્યું કે અમે બંન્ને ઘણા સમયથી ઓળખીએ છીએ અને સારા મિત્ર છીએ.
રાહુલ અને નિધી પર ત્યારથી શક કરવાનું લોકોએ બંધ કરી દીધું કે જ્યારે રાહુલનો ફોટો પોસ્ટ કરીને નિધીએ કહ્યું કે ઓલ ધ બેસ્ટ બ્રો. આ પોસ્ટ પછી લોકોએ રાહુલની જોરદાર ખિલ્લી ઉડાવી હતી. એ પહેલા રાહુલનું નામ એક મોડલ એલિક્સિઅર નાહર સાથે જોડવામાં આવ્યું હતું. નાહર અને રાહુલ બંન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આટલી હિરોઈન સાથે જોડાઈ ચૂક્યું છેે કે.એલ. રાહુલનું નામ, એકે તો કહી દીધો હતો ભાઈ! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kl-rahul-dating-news-goes-viral-with-two-actress/
via Best Gujarati News
0 Comments