RBI બહાર પાડશે 500 અને 200ની નવી નોટ, જાણો શું હશે નોટની વિશેષતાઓ
થોડા જ સમયમાં તમારા હાથમાં 500 અને 200 રૂપિયાની નવી નોટો આવવાની છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) 500 અને 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવાનું છે. જેને લઈને આરબીઆઈએ ટ્વીટના માધ્યમથી જાણકારી આપી છે. મહાત્મા ગાંધી સિરિઝ વાળા આ નોટોમાં આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે.
200 રૂપિયાની નોટ: આરબીઆઈ મહાત્મા ગાંધી સીરીઝ વાળી 200 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. જેમાં ગર્વનર શશિકાંત દાસના હસ્તાક્ષર હશે. આ નવી નોટની ડિઝાઈન જૂની જેવી જ હશે. અને નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ માન્ય રહેશે.
Issue of ₹ 200 Denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta…https://t.co/QxOPLPFL3R
— ReserveBankOfIndia (@RBI) April 23, 2019
500 રૂપિયાની નવી નોટ જાહેર થશે: આરબીઆઈ 500 રૂપિયાની પણ નવી નોટ જાહેર કરવા જઈ રહ્યું છે. જેમાં ગર્વનર શશિકાંત દાસના હસ્તાક્ષર હશે. આ નવી નોટની ડિઝાઈન જૂની જેવી જ હશે અને નવી નોટ જાહેર થયા બાદ જૂની માન્ય રહેશે.
Issue of ₹ 500 Denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta…https://t.co/Qj2rTFvUIr
— ReserveBankOfIndia (@RBI) April 23, 2019
આરબીઆઈએ જાહેર કરેલા આ ડોક્યુમેન્ટમાં 200 રૂપિયાની નવી નોટમાં શું હશે તે જણાવવામાં આવ્યું છે.
આરબીઆઈએ જાહેર કરેલા આ ડોક્યુમેન્ટમાં 200 રૂપિયાની નવી નોટમાં શું હશે તે જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post RBI બહાર પાડશે 500 અને 200ની નવી નોટ, જાણો શું હશે નોટની વિશેષતાઓ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/rbi-will-issue-500-and-200-new-notes-know-what-will-be-the-notable-features/
via Best Gujarati News


0 Comments