News@12 PM: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં 2 ફાંટા, દારૂની મહેફિલ માણતાં ભાઈ-બહેન
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં 2 ફાંટા, પત્ની રિવાબા BJPમાં તો બહેન કોંગેસ સાથે!!! અ’વાદમાં બંગલાના ધાબા પર દારૂની મહેફિલ માણતાં ભાઈ-બહેન, પતિ-પત્ની સહિત 10 જબ્બે. આવતા 3 દિવસમાં રાજ્યમાં જામશે ચૂંટણીનો રંગ. પરિણીત મહિલાને પ્રેમ કરવાની મળી મસમોટી સજા, માનવતાને શરમાવતો Video આવ્યો સામે. ચૂંટણી પંચ સમક્ષ EVMની ફરિયાદ કરવી ચંદ્રબાબુ નાયડુને પડી ભારે. સંજયદત્ત-માધુરી કેમ એકબીજાને કહે છે ”સર અને ‘મેમ’, આ છે મોટું કારણ. તમારા મોબાઇલ નંબરમાં આવે છે આ આંકડા તો તમે છો નસીબદાર. Photos: દિલ્હીમાં ‘સનશાઈન’ અવતારમાં નજર આવ્યા કલંક સ્ટાર્સ સહિતના અગત્યના સમાચાર.
વધુ વાંચવા કરો ક્લિક-1: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં 2 ફાંટા, પત્ની રિવાબા BJPમાં તો બહેન કોંગેસ સાથે!!!
વધુ વાંચવા કરો ક્લિક-2: અ’વાદમાં બંગલાના ધાબા પર દારૂની મહેફિલ માણતાં ભાઈ-બહેન, પતિ-પત્ની સહિત 10 જબ્બે
અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં મકાનના ધાબા પર દારૂની મહેફીલ માણતાં 3 યુવતીઓ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: આવતા 3 દિવસમાં રાજ્યમાં જામશે ચૂંટણીનો રંગ : આજે શાહ, કાલે રાહુલ અને 16મીએ મોદી
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં પણ ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ લોકો વચ્ચે જઈને સભાઓ હજવી રહ્યાં છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રામનવમીનાં પર્વથી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રોડ- શો અને ગ્રુપ બેઠકો યોજવાના છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: પરિણીત મહિલાને પ્રેમ કરવાની મળી મસમોટી સજા, માનવતાને શરમાવતો Video આવ્યો સામે
મધ્યપ્રદેશના ઝાબુઆમાં પ્રેમ પ્રસંગના એક કિસ્સામાં ગામવાળાઓએ લગ્ન મહિલાની સાથે માનવતાને શરમજનક કરનાર વર્તન કર્યું છે. આરોપ છે કે પરિણીતાનો કોઇ બીજા પુરુષ સાથે પ્રેમનો સંબંધ છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: ચૂંટણી પંચ સમક્ષ EVMની ફરિયાદ કરવી ચંદ્રબાબુ નાયડુને પડી ભારે, દાવ પડ્યો ઉલટો
ચૂંટણી પંચે તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા)ને પત્ર લખીને પૂછયું છે કે શનિવારના રોજ ચૂંટણી કમિશ્નરને મળવા આવેલા પાર્ટી પ્રમુખ એન.ચંદ્રબાબુના પ્રતિનિધિમંડળમાં ગુનેગાર પૃષ્ઠભૂમિવાળા વ્યક્તિને કેવી રીતે સામેલ કરાયા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-6: સંજયદત્ત-માધુરી કેમ એકબીજાને કહે છે ”સર અને ‘મેમ’, આ છે મોટું કારણ
બોલીવુડ સ્ટાર સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી લાંબા સમય બાદ ફિલ્મ કલંકમાં નજરે પડવાની છે. આ ફિલ્મના પ્રમોશનમાં આખી ટીમ કામે લાગી છે. થોડાક દિવસ પહેલા કલંકનું ટીઝર લોન્ચ ઇવેન્ટ પર સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથે નજરે પડ્યા.
વધુ વાંચવા કરો ક્લિક-7: હોલીવુડમાં જવા અંગે આલિયાએ આપ્યો કંઇક એવો જવાબ, જાણો શુ કહ્યું
અભિનેત્રી આલિયા ભટ્ટે સાત વર્ષમાં પોતાને એક પાવરફુલ અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી લીધા છે. હાલ તે મોટા નિર્માતાઓની સાથે કામ કરી રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: કાલે વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ વિકેટકિપર માટે જબરદસ્ત ચર્ચા
ગત વર્ષે અંતમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ ‘બેબીસિટર’ પડ્યું હતુ.
વધુ વાંચવા કરો ક્લિક-9: તમારા મોબાઇલ નંબરમાં આવે છે આ આંકડા તો તમે છો નસીબદાર
આપણે ચમત્કારિક મોબાઇલ નંબરની વાત કરી રહ્યા છીએ, ચમત્કારિક મોબાઇલ નંબર જે જાતકો પાસે હોય તેમના જીવનમાં કેટલી પ્રગતિ અને સુખ હોય છે તે વિશે આપણે ગતાંકમાં પણ વાત કરી હતી,
વધુ વાંચવા કરો ક્લિક-10: Photos: દિલ્હીમાં ‘સનશાઈન’ અવતારમાં નજર આવ્યા કલંક સ્ટાર્સ
હાલમાંજ ‘કલંક’ના સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ લોકો પીળાં કપડાં પહેરીને એક અનોખા અંદાજમાં નજરે ચડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં 2 ફાંટા, દારૂની મહેફિલ માણતાં ભાઈ-બહેન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/14-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments