News@03 PM: ગેનીબેનના બોલ બગડ્યા, અલ્પેશ ઠાકોરનું MLA પદ ખતરામાં સહિતના સમાચાર
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે યાત્રાધામ ઢીમામાં પહોંચ્યા હતા. જ્યા તેમણે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા. કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ હરકતમાં આવી ગયા છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે. દેશની સૌથી ચર્ચિત યુપીની વારાણસી લોકસભા સીટ પરથી ભલે પીએમ નરેન્દ્ર મોદીનું જીતવું લગભગ નક્કી છે, પરંતુ અહીંનો ચૂંટણી માહોલ ચોક્કસ દિલચસ્પ છે. તેનું કારણ એ છે કે આ સીટ પર કોઇ પીએમ મોદીના વિરોધમાં ઉતર્યું છે. જેટ એરવેઝમાં ભાગીદારી કરવાં 7 લોકો-કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઇંટરેસ્ટ આપ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં ઇતિહાદ અને જેટના સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ થાય છે. સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: ગેનીબેનના બોલ બગડ્યા, કહ્યું-‘જો પૈસા લીધા હોય તો ધરણીધર ભગવાન અમારું નખ્ખોદ કાઢે’
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે યાત્રાધામ ઢીમામાં પહોંચ્યા હતા. જ્યા તેમણે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા. કોંગ્રેસમાં ટિકીટની વહેંચણી થતી હોવાની રાજનીતિ મામલે 5 MLA પર નાણાં લીધાનો આરોપ અને પોતાના ઉપર લાગેલા આક્ષેપોને ખોટા સાબિત કરવા માટે ધરણીધર ભગવાનના સોગંધ ખાતા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-2: અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ખતરામાં, કોંગ્રેસે 7 વકીલોની મદદથી તૈયાર કર્યો ડ્રાફ્ટ
કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ હરકતમાં આવી ગયા છે. હાલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: અ’વાદમાં ચૂંટણી ટ્રેનિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત, પોસ્ટલ વિભાગનો હતો કર્મચારી
અમદાવાદની બી.જે મેડિકલનાં ઓડિટોરિયમમાં શોરજોરથી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, ત્યારે આજે એક સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો
વધુ વાંચવા કરો ક્લિક-4: વારાણસીમાં PM મોદીની સામે પૂર્વ સૈનિકથી માંડી જજ સુધીના આ ઉમેદવારો મેદાનમાં
દેશની સૌથી ચર્ચિત યુપીની વારાણસી લોકસભા સીટ પરથી ભલે પીએમ નરેન્દ્ર મોદીનું જીતવું લગભગ નક્કી છે, પરંતુ અહીંનો ચૂંટણી માહોલ ચોક્કસ દિલચસ્પ છે. તેનું કારણ એ છે કે આ સીટ પર કોઇ પીએમ મોદીના વિરોધમાં ઉતર્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: બસમાં બેઠી પાકિસ્તાન મૂળની નેતા, સામે બેઠેલો વ્યક્તિ કરી રહ્યો હતો આવું ગંદુ કામ
પાકિસ્તાન મૂળની બ્રિટિશ સાંસદ નાઝ શાહની સાથે વીતેલા સપ્તાહમાં યૌન ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે. જો કે બ્રિટિશ સાંસદ ગયા સપ્તાહે લંડનમાં બસમાં મુસાફરી કરી રહ્યાં હતા, આ દરમ્યાન તેમની સામે બેઠેલા એક શખ્સે માસ્ટરબેટ કરવાનું શરૂ કરી દીધું.
વધુ વાંચવા કરો ક્લિક-6: જેટ એરવેઝના શેરો ખરીદવા નરેશ ગોયલ મેદાનમાં, લગાવી બોલી
જેટ એરવેઝમાં ભાગીદારી કરવાં 7 લોકો-કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઇંટરેસ્ટ આપ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં ઇતિહાદ અને જેટના સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ થાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: IPL 12: ‘સંદેશ ક્રિકેટ મેનિયા’માં જીતો આકર્ષક ઇનામ, કરવાનું રહેશે ફક્ત આટલું
દેશમાં અત્યારે IPLનો ઉત્સવ ચાલી રહ્યો છે. IPLની અંદર દુનિયાભરનાં ધાકડ ખેલાડીઓ પોતાની પ્રતિભાથી દર્શકો અને ક્રિકેટજગતને સ્તબ્ધ કરી રહ્યા છે, તો બીજી તરફ ફેન્સ પણ પોતાની મનગમતી ટીમ અને ખેલાડીને ભરપુર ચીયર કરી રહ્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: ભારતમાં વધી રહ્યુ છે Tik Tokનું વળગણ, થોડા સમયમાં 9 કરોડ યુઝર્સ જોડાયાં
અશ્લીલ કન્ટેન્ટના કારણે ખુબજ ટીકાને પાત્ર બનેલ ચીનની વીડિયો શેરિંગ એપ Tik Tok ખુબજ ઓછા સમયમાં ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. એ હદે લોકો તેના દિવાના થયા છે કે તેના વપરાશકર્તાઓની સંખ્યા કરોડોમાં પહોંચી ચુકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: રાજનીતિમાં પોતાનું કરિયર બનાવવાને લઇને સારાએ કહી દીધું કંઇક એવું કે…
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને તેની પ્રથમ ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. સારા ઓડિયન્સનું દિલ જીતવામાં કામયાબ રહી.
વધુ વાંચવા કરો ક્લિક-10: નવરાત્રિ પર બનાવો પાઈનેપલ ખોયાની સફેદ બરફી
નવરાત્રિ પર જો તમે કંઇક ખાસ બનાવવા ઈચ્છો છો તો આજે તમારા માટે ખાસ એક મીઠાઈ લઈને આવ્યા છીએ જે બનાવવામાં છે તો ખુબજ સરળ સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે.
વધુ વાંચવા કરો ક્લિક-11: કઇ રાશિ માટે આજનો દિવસ શુભ, આ જે આઠમી શક્તિ મહાગૌરીનો દિવસ
મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે અને કહેવાય છે કે નવરાત્રીના આઠમાં દિવસની પૂજાનું વિધાન છે અને તેનું વર્ણ પૂર્ણત: ગૌર છે. એવામાં આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને કુન્દના ફુલોથી કરવામાં આવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@03 PM: ગેનીબેનના બોલ બગડ્યા, અલ્પેશ ઠાકોરનું MLA પદ ખતરામાં સહિતના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/13-april-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News
0 Comments