ઉત્તર પ્રદેશ અની ઉત્તરાખંડ એમ બે રાજ્યોના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યા કેસ ઉકેલાઈ ગયો હોવાનો પોલીસે દાવો, શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં તંગદિલીનો માહોલ, અમેરિકામાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે લઈ જવામાં મદદ કરનાર એક ભારતીય નાગરિકને આરોપ સાબિત થતા પાંચ વર્ષની સજા, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થશે, વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધવાની મજબૂત સંભાવના, સની લિયોનીનો ઇન્ટરવ્યૂ સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: પત્ની અપૂર્વાએ પતિ રોહિત શેખરને કેમ માર્યો? પોલીસે જણાવી આખી કહાની

દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ અની ઉત્તરાખંડ એમ બે રાજ્યોના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યા કેસ ઉકેલાઈ ગયો હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રોહિત શેખરની પત્ની અપૂર્વાએ જ ઝગડાના કારને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં અંતે ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: શ્રીલંકામાં હુમલા બાદ મુસ્લિમો પોતાના જ ઘરમાં કેદ, કહ્યું- અમે કોઈના દુશ્મન નથી

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં તંગદિલીનો માહોલ છે. લોકોમાં ભય અને હુમલાખોરો વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં આ હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. ઉપરાંત દેશના મુસ્લિમ સમુદાયોએ પણ આ હુમલાઓની ટીકા કરી છે

વધુ વાંચવા ક્લિક કરો-3: અમેરિકામાં એક ભારતીય નાગરિકને પાંચ વર્ષની સજા, કરતો હતો માનવ તસ્કરી

અમેરિકામાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે લઈ જવામાં મદદ કરનાર એક ભારતીય નાગરિકને આરોપ સાબિત થતા પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થવાનો મનિષ દોશીનો દાવો

મનિષ દોષીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થવાનો કોંગ્રેસનો દાવો છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: બોટાદમાં BJP કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જીવલેણ હુમલો

આજે બોટાદમાં મતદાન દરમિયાન થયેલી માથાકૂટની અદાવત રાખી ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: ડૂબતી Jet Airwaysને ખરીદવા ઇચ્છે છે આ વિદેશી યુવા બિઝનેસમેન, કારણ જાણી રહેશો દંગ

નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલ ખાનગી ક્ષેત્રની એરલાઇન જેટ એરવેઝની ફ્લાઇટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે. જેટ એરવેઝ, જે એસબીઆઈની આગેવાની હેઠળની બેન્કોના નિયંત્રણ હેઠળ આવી હતી, હવે તે હરાજી પ્રક્રિયામાંથી પસાર થશે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ચૂંટણી બાદ લાગી શકે છે જોરદાર ઝાટકો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ શકે છે વધારો

લોકસભા ચૂંટણી બાદ તમારા ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધવાની મજબૂત સંભાવના છે. જેથી સામાન્ય લોકો પર મોંઘવારીની માર પડી શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: જો આ એક વાત ધોની કરી દે જાહેર તો IPLમાં કોઈપણ ટીમ તેને નહીં ખરીદે

મંગળવારનાં ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે 6 વિકેટે શાનદાર વિજય મેળવ્યો અને પ્લેઑફમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ફરી ચેન્નઈ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: કોહલીની ટીમને મોટો ફટકો, દરેક મેચ જીતવાની છે તે સમયે જ આ ધાકડ ખેલાડીએ છોડ્યો સાથ

બેંગલોરની ટીમ શરૂઆતની 8 મેચોમાંથી 7 મેચ હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેણે લય પકડી અને સતત 2 મેચ જીતી છે. હવે જ્યારે બેંગલોરની ટીમ જીતી રહી છે અને તેણે દરેક મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે

વધુ વાંચવા ક્લિક કરો-10: બોયફ્રેન્ડને કિસ કરી રહી હતી સની લિયોની અને જોઇ ગયા પિતા પછી…

આ શો પર સની લિયોનીએ તેની લાઇફથી જોડાયેલા ઘણા કિસ્સાઓ શેર કર્યા. સનીએ તેની પહેલી કિસ પર પણ વાત કરી. પરંતુ તેની આ કિસ ખૂબ ત્રાસદાયી સાબિત થઇ. સનીને જ્યારે પહેલી કિસ પર સવાલ કર્યો તો તેને કહ્યું કે તે સમયે તે સ્કૂલમાં હતી

વધુ વાંચવા ક્લિક કરો-11: આખરે કેમ લોકો ગુરૂવારે જ પહેરે છે પીળા રંગના કપડા, આ છે તેનું રહસ્ય

ગુરુવારે પીળા રંગના કપડા પહેરવાનું ખાસ મહત્વ હોય છે. જો તમે પણ એવું માનો છો તો અમે તમને જણાવીશું આખરે ગુરુવારે લોકો કેમ પહેરે છે પીળા કપડા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News @6 PM: ચૂંટણી બાદ લાગી શકે છે જોરદાર ઝાટકો, અપૂર્વાએ રોહિત શેખરને કેમ માર્યો? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/24-april-2019-6pm-top-headline-news/
via Best Gujarati News

0 Comments