આ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરોમાં કર્યો ફેરફાર, જાણો હવે તમને શું થશે ફાયદો
જો તમે એક્સિસ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે અમે તમને આ સૌથી લોકપ્રિય રોકાણ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. ગ્રાહકો એક્સિસ બેન્કના એફડીમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે રોકાણ કરી શકે છે.
એફડીમાં, લોકો નિશ્ચિત સમય માટે નાણાંનું રોકાણ કરે છે, અને તે વ્યાજના પૂર્વ નિર્ધારિત દરને વધારે છે. એફડીમાં રોકાણ દરમિયાન ટેક્સ મુક્તિ માટે ટેક્સ પર દાવો પણ કરી શકાય છે. એક્સિસ બેન્કે થાપણો પર પડતા વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. જેમાં એક્સિસ બેન્કે એફડી રોકાણમાં એપ્રિલ 22, 2019થી નીચે મુજબના વ્યાજ દરો લાગૂ કર્યા છે. આ વ્યાજના દર 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર છે.
રોકાણ સમયગાળો જનરલ નાગરિક વરિષ્ઠ નાગરિકો
7 દિવસ – 14 દિવસ 3.5% 3.5%
15 દિવસો – 29 દિવસ 3.5% 3.5%
30 દિવસ – 45 દિવસ 5.5% 5.5%
46 દિવસ – 60 દિવસ 6.25% 6.25%
61 દિવસ <3 મહિના 6.25% 6.25%
3 મહિના <4 મહિના 6.25% 6.25%
4 મહિના <5 મહિના 6.25% 6.25%
5 મહિના <6 મહિના 6.25% 6.25%
6 મહિના <7 મહિના 6.75% 7%
7 મહિના <8 મહિના 6.75% 7%
8 મહિના <9 મહિના 6.75% 7%
9 મહિના <10 મહિના 7.1% 7.35%
10 મહિના <11 મહિના 7.1% 7.35%
11 મહિના <1 વર્ષ 7.1% 7.35%
1 વર્ષ <1 વર્ષ 5 દિવસ 7.3% 7.95%
1 વર્ષ 5 દિવસ <1 વર્ષ 11 દિવસ 7.3% 7.95%
1 વર્ષ 11 દિવસ <13 મહિના 7.3% 7.95%
13 મહિના <14 મહિના 7.35% 8%
આ ઉપરાંત ઘણી સ્કિમ છે જેમાં વ્યાજ દર વધારે મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરોમાં કર્યો ફેરફાર, જાણો હવે તમને શું થશે ફાયદો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/axis-bank-revised-interest-rate-on-fixed-deposit/
via Best Gujarati News
0 Comments