દિવસના અંતે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +336.47 અંક એટલે કે 0.87% ટકા વધીને 39,067.33 પર અને નિફ્ટી +112.85 અંક એટલે કે 0.97% ટકા વધીને 11,754.65 પર માર્કેટ બંધ થયું છે.

આજે શેરબજારમાં ખુલતાની સાથે ધીમી ચાલે વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +37.71 અંક એટલે કે 0.097% ટકા વધીને 38,768.57 પર અને નિફ્ટી +23.00 અંક એટલે કે 0.20% ટકા વધીને 11,664.80 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.

ગઇકાલે દિવસના અંતે શેરબજારમાં કડાકો બોલાયો હતો. જેમાં સેન્સેક્સ −323.82 અંક એટલે કે 0.83% ટકા ઘટીને 38,730.86 પર અને નિફ્ટી −84.35 અંક એટલે કે 0.72% ટકા ઘટીને 11,641.80 પર માર્કેટ બંધ થયું હતુ.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો મળ્યો હતો. તેમજ માર્કેટે સેન્સેક્સને 39,000ને પાર પહોંચાડી દિધુ હતુ. તેમજ શેરબજારમાં ગઇકાલે ખુલતાની સાથે સેન્સેક્સ +71.24 અંક એટલે કે 0.18% ટકા વધીને 39,125.92 પર અને નિફ્ટી +29.80 અંક એટલે કે 0.25% ટકા વધીને 11,755.95 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 39,000ને પાર અને નિફ્ટી 11,754 પર બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39067-nifty-11754/
via Best Gujarati News

0 Comments